________________
દંડકની પ્રશ્નોત્તરી
(૧) ૪ ગતિકાર :૧. નરકગતિનો - ૧ દંડક ૨. તિર્યંચગતિના - ૯ દંડક
(પાંચ સ્થાવર + ૩ વિકલેન્દ્ર + ૧ તિર્યંચ પંચે.) ૩. મનુષ્યગતિનો - ૧ દંડક ૪. દેવગતિના - ૧૩ દંડક (૧૦ ભવનપતિ + ૧ વાણવ્યંતર + ૧
જ્યોતિષી + ૧ વૈમાનિક
૨૪ દંડક
(૨) ૫ જાતિદ્વાર - ૧. એકેન્દ્રિયનાં
૨. બેઇન્દ્રિયનો ૩. તે ઇન્દ્રિયનો ૪. ચૌરેન્દ્રિયનો ૫. પંચેન્દ્રિયનો
- ૫ દંડક (૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય
+ ૧ વાઉકાય + ૧ વનસ્પતિકાય) - ૧ દંડક - ૧ દંડક - ૧ દંડક - ૧૬ દંડક (૧ નારકી + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧
મનુષ્ય + ૧૩ દેવનાં)
૨૪ દંડક