________________
દંડકની પ્રશ્નોત્તરી
૨૮૯ (૧૦) ૩ વેદદ્વાર :૧. સ્ત્રી વેદનાં - ૧૫ દંડક (૧ તિ,પંચે + ૧ મનુષ્ય + ૧૩
દેવ). ૨. પુરુષ વેદનાં - ૧૫ દંડક (૧ તિ પંચે + ૧ મનુષ્ય + ૧૩
દેવ) ૩. નપુંસક વેદનાં - ૧૧ દંડક (૧ નારકી +૯ તિર્યંચ + ૧ મનુષ્ય) ૪. એકાંત નપુંસકવેદના - ૯ દંડક (૧ નારકી + ૫ સ્થાવર + ૩
વિકલેન્દ્રિય). ૫. ત્રણે વેદના - ૨ દંડક (૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય) ૬. સવેદીના - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૭. અવેદીનો - ૧ દંડક (૧ મનુષ્ય) (૧૧) ૩ દૃષ્ટિદ્વાર :૧. મિથ્યાત્વદષ્ટિમાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૨. સમકિતદષ્ટિમાં - ૧૯ દંડક (૧ નારકી + ૩ વિકસેન્દ્રિય + ૧
તિ. પંચે + ૧ મનુષ્ય + ૧૩ દેવ) ૩. મિશ્રદષ્ટિનાં - ૧૬ દંડક (૧ નારકી + ૧ તિ. પંચેન્દ્રિય + ૧
મનુષ્ય + ૧૩ દેવ) ૪. બે દૃષ્ટિનાં - ૧૯ દંડક (૧ નારકી + ૩ વિકલેન્દ્રિય ૧ તિ.
પંચે + ૧ મનુષ્ય + ૧૩ દેવ) ૫. ત્રણ દષ્ટિનાં - ૧૬ દંડક (મિશ્રદષ્ટિ પ્રમાણે) (૧૨) સંસી, અસંશદ્વાર - ૧. અસંજ્ઞીનાં - ૮ દંડક (૫ સ્થાવર + ૩ વિકલેન્દ્રિય) ૨. સંજ્ઞીનાં - ૧૬ દંડક (૧ નારકી + ૧ તિ. પંચેન્દ્રિય + ૧
મનુષ્ય + ૧૩ દેવ) ૩. નો સંજ્ઞી નો અસંજ્ઞી -