________________
•9:
:૧:
:૧:
:૧:
:
૧
:૧:
૧ દંડક ક્યાં ક્યાં લાભ? પ્ર. ૨૧. એક દંડક – આહારક લબ્ધિમાં લાભ? ઉત્તર :- મનુષ્યનો દંડક પ્ર. ૨૨. એક દંડક - અઢીદ્વીપની બહારનાં શ્રાવકમાં લાભ ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૨૩. એક દંડક – અવધિજ્ઞાની તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૨૪. એક દંડક - વૈક્રિય શરીરી એકેન્દ્રિયમાં લાભે? ઉત્તર :- વાઉકાયનો દંડક પ્ર. ૨૫. એક દંડક મનજોગી તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૨૬. એક દંડક - મિશ્રદષ્ટિ તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૨૭. એક દંડક – છ લેશી તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૨૮. એક દંડક ગતિત્રસવાળા ત્રણ શરીરીમાં લાભ ? ઉત્તર :- તેઉકાયનો દંડક પ્ર. ૨૯. એક દંડક ક્રિયાવાદી સમોસરણનાં તિર્યંચમાં લાભ ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૩૦. એક દંડક ત્રણ ગાઉની અવગાહનાવાળા તિર્યંચમાં લાભ ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૩૧. એક દંડક એકાંત કૃષ્ણલેશ્યામાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૩૨. એક દંડક એકાંત નીલ ગ્લેશ્યામાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૩૩. એક દંડક - એકાંત કાપોત લેગ્યામાં લાભ?
:૧:
:૧:
:૧:
:૧:
:૧:
:૧: