________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૩૪. એક દંડક – એકાંત પદ્મશ્યામાં લાભ? ઉત્તર :- વૈમાનિકનો દંડક પ્ર. ૩૫. એક દંડક – એકાંત શુક્લલેશ્યામાં લાભ? ઉત્તર :- વૈમાનિકનો દંડક પ્ર. ૩૬. એક દંડક – તિચ્છલોકના એકાંત તેજુલેશીમાં લાભ? ઉત્તર :- જયોતિષનો દંડક પ્ર. ૩૭ એક દંડક - ઉદ્ગલોકમાં એકાંત તેજુલેશીમાં લાભ ? ઉત્તર :- વૈમાનિકનો દંડક પ્ર. ૩૮. એક દંડક ૧૫ જોગમાં લાભ ઉત્તર :- મનુષ્યનો દંડક પ્ર. ૩૯. એક દંડક ૧૧ વ્રતધારી શ્રાવકમાં લાભ ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૪૦. એક દંડક ૧૦ પ્રાણધારી તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૪૧. એક દંડક - ૧૪ પૂર્વધારીમાં લાભ? ઉત્તર :- મનુષ્યનો દંડક પ્ર. ૪૨. એક દંડક – આચાર્ય, ઉપાધ્યાયમાં લાભ ? ઉત્તર :- મનુષ્યનો દંડક પ્ર. ૪૩. એક દંડક - છ પ્રાણધારી તિર્યંચમાં લાભ ? ઉત્તર :- બેઇન્દ્રિયનો દંડક પ્ર. ૪૪. એક દંડક – સાત પ્રાણધારી તિર્યંચમાં લાભ ? ઉત્તર :- તે ઇન્દ્રિયનો દંડક પ્ર. ૪૫. એક દંડક – આઠ પ્રાણધારી તિર્યંચમાં લાભ ? ઉત્તર :- ચૌરેન્દ્રિયનો દંડક