________________
પ્ર. ૯.
ઉત્તર :
પ્ર. ૧૦.
ઉત્તર ઃ
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧
એક દંડક અરિહંતમાં લાભે ?
મનુષ્યનો દંડક
એક દંડક - બળદેવની ગતમાં લાભે ?
વૈમાનિકનો દંડક
પ્ર. ૧૧. એક દંડક - પુરુષલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગમાં લાભે ?
ઉત્તર :
મનુષ્યનો દંડક
પ્ર. ૧૨.
એક દંડક - ચક્રવર્તિની ગતમાં લાભે ?
ઉત્તર :
નારકીનો દંડક
પ્ર. ૧૩.
એક દંડક - શ્રાવકની ગતમાં લાભે ?
ઉત્તર ઃ
વૈમાનિકનો દંડક
પ્ર. ૧૪.
એક દંડક - ચાર શરીરી એકેન્દ્રિયમાં લાભે ?
ઉત્તર ઃ
વાઉકાયનો દંડક
પ્ર. ૧૫.
એક દંડક વિતરાગીમાં લાભે ?
ઉત્તર :
મનુષ્યનો દંડક
પ્ર. ૧૬. એક દંડક - ઉપશમશ્રેણી, ક્ષપક શ્રેણીમાં લાભે ?
ઉત્તર :
મનુષ્યનો દંડક
પ્ર. ૧૭. એક દંડક પંચેન્દ્રિય એકાંત નપુંસકમાં લાભે ? નારકીનો દંડક
ઉત્તર :
પ્ર. ૧૮. એક દંડક - જુગલીયાની ગતના ઉર્ધ્વલોકમાં લાભે ? વૈમાનિકનો દંડક
ઉત્તર :
પ્ર. ૧૯.
ઉત્તર :
*
એક દંડક - એકાંત મિથ્યાત્વી એક લેશી દેવમાં લાભે ? વૈમાનિકનો દંડક (કિલ્વિષીને આશ્રયીને)
પ્ર. ૨૦. એક દંડક ઉર્ધ્વલોકના એકાંત મિથ્યાત્વી દેવમાં લાભે ?
ઉત્તર :
વૈમાનિકનો દંડક
:૧:
:૧:
:૧:
:૧:
:૧:
:૧:
:૧:
:૧:
:૧:
:૧:
:૧:
:૧: