________________
:૧૮:
૨૦૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૨૦. ૧૮ દંડક – મનુષ્યની આગતના ત્રસ એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૮ પ્રમાણે.
:૧૮: પ્ર. ૨૧. ૧૮ દંડક – મનુષ્યની ગતના ત્રસ એકાંત છદ્મસ્થમાં લાભ ? ઉત્તર :- ૧૮ પ્રમાણે.
:૧૮: પ્ર. ૨૨. ૧૮ દંડક – સમકિતી એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૮ પ્રમાણે.
:૧૮: પ્ર. ૨૩. ૧૮ દંડક – પૃથ્વીકાયની આગતના સમકિતીમાં લાભ ? ઉત્તર :- ૧૩ દેવના + ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય
+ ૧ મનુષ્ય. પ્ર. ૨૪. ૧૮ દંડક – અપકાયની આગતના સમકિતીમાં લાભ ? ઉત્તર :- ૨૩ પ્રમાણે.
:૧૮: પ્ર. ૨૫. ૧૮ દંડક – વનસ્પતિકાયની આગતના સમકિતીમાં લાભ? ઉત્તર :- ૨૩ પ્રમાણે.
:૧૮: પ્ર. ૨૬. ૧૮ દંડક - પૃથ્વીકાયની આગતના વચનજોગીમાં લાભ ? ઉત્તર :- ૨૩ પ્રમાણે. પ્ર. ૨૭. ૧૮ દંડક - અપકાયની આગતના વચનજોગીમાં લાભ? ઉત્તર :- ૨૩ પ્રમાણે. પ્ર. ૨૮. ૧૮ દંડક – વનસ્પતિકાયની આગતના વચનજોગીમાં લાભ? ઉત્તર :- ૨૩ પ્રમાણે.
:૧૮: પ્ર. ૨૯. ૧૮ દંડક – પૃથ્વીકાયની આગતના રસેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૨૩ પ્રમાણે. પ્ર. ૩૦. ૧૮ દંડક - અપકાયની આગતના રસેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૨૩ પ્રમાણે. પ્ર. ૩૧. ૧૮ દંડક - વનસ્પતિકાયની આગતના રસેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૨૩ પ્રમાણે.
:૧૮:
:૧૮:
:૧૮: