________________
:૧૮:
:૧૮:
૧૮ દંડક ક્યાં ક્યાં લાભ?
૨૦૩ પ્ર. ૧૦. ૧૮ દંડક – પૃથ્વીકાયની આગતના ત્રસમાં લાભે? ઉત્તર :- ૧૦ પ્રમાણે.
:૧૮: પ્ર. ૧૧. ૧૮ દંડક - અપકાયની આગતના ત્રસમાં લાભ? ઉત્તર :- ૧૦ પ્રમાણે.
:૧૮: પ્ર. ૧૨. ૧૮ દંડક – વનસ્પતિકાયની આગતના ત્રસમાં લાભ ? ઉત્તર :- ૧૦ પ્રમાણે. પ્ર. ૧૩. ૧૮ દંડક - તિ. પંચેન્દ્રિયની આગતના અધો. તિચ્છલોકના ત્રસમાં
લાભે? ઉત્તર :- ૧૦ પ્રમાણે.
:૧૮: પ્ર. ૧૪. ૧૮ દંડક – તિ. પંચેન્દ્રિયની ગતના અધો. તિર્જીલોકના ત્રસમાં
લાભ ? ઉત્તર :- ૧૦ પ્રમાણે. પ્ર. ૧૫. ૧૮ દંડક - મનુષ્યની આગતના અધો. તિચ્છલોકના ત્રસમાં
લાભ ? ઉત્તર :- ૧૦ પ્રમાણે.
:૧૮: પ્ર. ૧૬. ૧૮ દંડક - મનુષ્યની ગતના અધો. તિચ્છલોકના ત્રસમાં લાભ? ઉત્તર :- ૧૦ પ્રમાણે.
:૧૮: પ્ર. ૧૭. ૧૮ દંડક - ત્રસ એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૩ દેવના + ૩ વિકસેન્દ્રિય + ૧ તિ. પંચેન્દ્રિય
+ ૧ નારકી. પ્ર. ૧૮. ૧૮ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની આગતના ત્રસ એકાંત છદ્મસ્થમાં
લાભ ? ઉત્તર :- ૧૩ દેવના + ૩ વિકલેન્દ્રિય + ૧ તિ. પંચેન્દ્રિય + ૧ નારકી.
:૧૮: પ્ર. ૧૯. ૧૮ દંડક – તિર્યંચ પંચે.ની ગતના ત્રસ એકાંત છદ્મસ્થમાં લાભે? ઉત્તર :- ૧૮ પ્રમાણે.
:૧૮:
:૧૮: