________________
1:૧૮:
૧૮ દંડક ક્યાં ક્યાં લાભ?
૨૦૫ પ્ર. ૩૨. ૧૮ દંડક - પૃથ્વીકાયની આગતના એકાંત બાદરમાં લાભ ? ઉત્તર :- ૨૩ પ્રમાણે. પ્ર. ૩૩. ૧૮ દંડક - અપકાયની આગતના એકાંત બાદરમાં લાભ? ઉત્તર :- ૨૩ પ્રમાણે.
:૧૮: પ્ર. ૩૪. ૧૮ દંડક – વનસ્પતિકાયની આગતના એકાંત બાદરમાં લાભ ? ઉત્તર :- ૨૩ પ્રમાણે.
:૧૮: પ્ર. ૩૫. ૧૮ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની આગતના સમકિતી એકાંત
છપ્રસ્થમાં લાભ ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ નારકી + ૩ વિકસેન્દ્રિય + ૧ તિ. પંચેન્દ્રિય.
:૧૮: પ્ર. ૩૬. ૧૮ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની ગતના સમકિતી એકાંત છદ્મસ્થમાં
લાભ ? ઉત્તર :- ૩૫ પ્રમાણે. પ્ર. ૩૭. ૧૮ દંડક – મનુષ્યની આગતના સમકિતી એકાંત છદ્મસ્થમાં
લાભ ? ઉત્તર :- ૩૫ પ્રમાણે.
:૧૮: પ્ર. ૩૮. ૧૮ દંડક - મનુષ્યની ગતના સમકિતી એકાંત છબસ્થમાં લાભ? ઉત્તર :- ૩૫ પ્રમાણે.
:૧૮: પ્ર. ૩૯. ૧૮ દંડક - તિ. પંચેન્દ્રિયની આગતના વચન જોગી એકાંત
છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૩૫ પ્રમાણે.
:૧૮: પ્ર. ૪૦. ૧૮ દંડક – તિ. પંચેન્દ્રિયની ગતના વચનજોગી એકાંત છબસ્થમાં
લાભ ? ઉત્તર :- ૩૫ પ્રમાણે.
:૧૮: પ્ર. ૪૧. ૧૮ દંડક – મનુષ્યની આગતના વચન. એકાંત છઘ.માં લાભ ? ઉત્તર :- ૩૫ પ્રમાણે.
:૧૮:
:૧૮: