________________
૧૬ દંડક ક્યાં ક્યાં લાભે?
૧૮૭ પ્ર. ૧૧૨. ૧૬ દંડક – અધોલોક, તિર્થાલોકનાં એકાંત અવિરતિ વચનયોગી
લાભે ? ઉત્તર :- ૧૧૧ પ્રમાણે.
:૧૬: પ્ર. ૧૧૩. ૧૬ દંડક – અધોલોક, તિર્જીલોકનાં એકાંત અવિરતિ રસેન્દ્રિયમાં
લાભે ? ઉત્તર :- ૧૧૧ પ્રમાણે.
:૧૬: પ્ર. ૧૧૪. ૧૬ દંડક - અધોલોક, તિર્થાલોકનાં એકાંત અવિરતિ સમકિતીમાં
લાભ? ઉત્તર :- ૧૧૧ પ્રમાણે.
:૧૬: પ્ર. ૧૧૫. ૧૬ દંડક – અધોલોક, તિર્થાલોકનાં એકાંત નોગર્ભજ ત્રસમાં
લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૩ વિકલેન્દ્રિય + ૧ નારકી + ૧ વાણવ્યંતર + ૧ જયોતિષી.
:૧૬: પ્ર. ૧૧૬. ૧૬ દંડક – અધોલોક, તિષ્ણુલોકનાં એકાંત નોગર્ભજ ભાષકમાં
લાભે ? ઉત્તર :- ૧૧૫ પ્રમાણે.
:૧૬: પ્ર. ૧૧૭. ૧૬ દંડક - અધોલોક, તિચ્છલોકનાં એકાંત નોગર્ભજ રસેન્દ્રિયમાં
લાભ ? ઉત્તર :- ૧૧૫ પ્રમાણે.
:૧૬: પ્ર. ૧૧૮. ૧૬ દંડક - અધોલોક, તિøલોકનાં એકાંત નોગર્ભજ સમકિતીમાં
લાભ ? ઉત્તર :- ૧૧૫ પ્રમાણે.
:૧૬: પ્ર. ૧૧૯. ૧૬ દંડક – તેજોલેશી એકાંત અવિરતિમાં લાભ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ પૃથ્વીકાય + ૧ અપકાય
+ ૧ વનસ્પતિકાય.
:૧૬: