________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧
૧૮૬
પ્ર. ૧૦૧. ૧૬ દંડક - વૈક્રિય શરીરી ૧૦ પ્રાણધારીમાં લાભે ? :- ૯૬ પ્રમાણે.
ઉત્તર ઃ
પ્ર. ૧૦૨. ૧૬ દંડક - વૈક્રિય શરીરી અવધિદર્શનીમાં લાભે ? ઉત્તર ઃ:- ૯૬ પ્રમાણે.
પ્ર. ૧૦૩. ૧૬ દંડક - વૈક્રિય શરીરી વિભંગજ્ઞાનીમાં લાભે ? ઉત્તર :૧૩ દેવના + ૧ નારકી + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય.
પ્ર. ૧૦૪. ૧૬ દંડક - વૈક્રિય શરીરી સંજ્ઞીમાં લાભે ? ઉત્તર ઃ- :- ૧૦૩ પ્રમાણે.
પ્ર. ૧૦૫. ૧૬ દંડક - વૈક્રિય શરીરી ૬ પર્યાપ્તિમાં લાભે ? ઉત્તર :૧૦૩ પ્રમાણે.
:૧૬:
:૧૬:
:૧૬:
:૧૬:
:૧૬:
પ્ર. ૧૦૬. ૧૬ દંડક - ચક્ષુરિન્દ્રિય એકાંત છદ્મસ્થમાં લાભે ? ઉત્તર ઃ
:- ૧૩ દેવના + ૧ નારકી + ૧ ચૌરેન્દ્રિય + ૧ તિ. પંચે. :૧૬: પ્ર. ૧૦૭. ૧૬ દંડક - ધ્રાણેન્દ્રિય એકાંત અવિરતિમાં લાભે ?
ઉત્તર :- - ૧૩ દેવના + ૧ નારકી + ૧ તેઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય. :૧૬: પ્ર. ૧૦૮. ૧૬ દંડક - પૃથ્વીકાયની આગતના ચક્ષુરિન્દ્રિયમાં લાભે ? ઉત્તર ઃ૧૩ દેવના + ૧ મનુષ્ય + ૧ ચૌરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય.
:૧૬:
પ્ર. ૧૦૯. ૧૬ દંડક - અપકાયની આગતના ચક્ષુરિન્દ્રિયમાં લાભે ? ઉત્તર ઃ- ૧૦૮ પ્રમાણે.
:૧૬:
પ્ર. ૧૧૦. ૧૬ દંડક - વનસ્પતિકાયની આગતના ચક્ષુરિન્દ્રિયમાં લાભે ? ઉત્ત૨ :૧૦૮ પ્રમાણે.
:૧૬:
પ્ર. ૧૧૧. ૧૬ દંડક - અધોલોક, તિર્છા.નાં એકાંત અવિરતિ ત્રસમાં લાભે ? ૧૦ ભવનપતિ + ૧ વિકલેન્દ્રિય + ૧ નારકી + ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી.
ઉત્તર :
:૧૬: