________________
:૧૬:
૧૮૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૧૨૦. ૧૬ દંડક – પૃથ્વીકાયની આગતમાં તેજોલેશી એકાંત અવિરતિમાં
લાભ ? ઉત્તર :- ૧૩ દેવના + ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિકાય.
:૧૬: પ્ર. ૧૨૧. ૧૬ દંડક - અપકાયની આગતમાં તેજોલેશી એકાંત અવિરતિમાં
લાભ? ઉત્તર :- ૧૨૦ પ્રમાણે. પ્ર. ૧૨૨. ૧૬ દંડક – વન. ની આગતના તેજોવેશી એકાંત અવિરતિમાં
લાભ ? ઉત્તર :- ૧૨૦ પ્રમાણે.
:૧૬: પ્ર. ૧૨૩. ૧૬ દંડક - અધો. ઉર્ધ્વલોકના તેજોલેશીમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વૈમાનિક + ૧ પૃથ્વીકાય + ૧ અપકાય +
૧ વનસ્પતિકાય + ૧ તિ. પંચે. + ૧ મનુષ્ય. ૧૬: પ્ર. ૧૨૪. ૧૬ દંડક – પૃથ્વીકાયની આગતમાં અધો. ઉર્ધ્વલોકના તેજોલેશીમાં
લાભ ? ઉત્તર :- ૧૨૩ પ્રમાણે. પ્ર. ૧૨૫. ૧૬ દંડક - અપકાયની આગતમાં અધો. ઉર્ધ્વલોકના તેજોલેશીમાં
લાભે ? ઉત્તર :- ૧૨૩ પ્રમાણે.
:૧૬: પ્ર. ૧૨૬, ૧૬ દંડક – વન. ની આગતમાં અધો. ઉર્વલોકના તેજોલેશીમાં
લાભ ? ઉત્તર :- ૧૨૩ પ્રમાણે.
:૧૬:
:૧૬: