________________
-: શ્રુતસ્તંભ :
વિદ્યાભાસ્કર બા.. પૂ. ડૉ. નીતાબાઈ સ્વામીનાં સંસારી બીજા નંબરના ભાઈ અને ભાભી ભાઇ શ્રી હરખચંદભાઈ પદમશી માલદે ભાભી અ.સૌ. શોભનાબેન હરખચંદ માલદે
જામનગરવાળા, હાલ-અમદાવાદ મારાછત્રપૂજ્ય માતા-પિતાશ્રી
મારા છત્ર પૂજ્ય માતા-પિતાશ્રી, મારા ફઈબા મ. સા. પૂ. ડૉ. નીતાબાઈ સ્વામીની સેવાનો લાભ લેનાર સહનશક્તિ, સમજણ શક્તિ, દેવગુરુ અને ધર્મની ભક્તિથી ઉદાર અને ભરપુર જીવન જીવતાં સદા પ્રસન્ન આપશ્રીને મારા ભાવપૂર્વકના નમસ્કાર.
લિ. આપનો સુપુત્ર - સિદ્ધાર્થ
હાલે લંડન
-: શ્રુતસ્તંભ :
સાહિત્યરત્ન બા. બ્ર. પૂ. ડૉ. નીતાબાઈ સ્વામીના સંસારી નાના ભાઈ શ્રી મનસુખભાઈ પદમશી માલદે ભાભી અ. સૌ. હેમાંગીની મનસુખલાલ માલદે
જામનગરવાળા ૧uth n m oળી uuith uત શી!
પ્રાપ્ત કરીને શિશુવયમાં જ મારા જીવનમાં ધર્મના સંસ્કારોનું સિંચન કરનાર, ધંધાની સાથે ધર્મને | વણી લેનાર, દયાદાનમા રહેતા આપને ભાવપૂર્વકના નમસ્કાર.
લિ. આપનો સુપુત્ર, દર્શન
હાલે - જામનગર