________________
-: શ્રુતસ્તંભ :
સાહિત્યરત્ન બા. બ્ર. પૂ. ડૉ. નીતાબાઈ સ્વામીના સંસારી મોટાભાઈ-ભાભી મોટાભાઇ મોહનલાલ પરમશી માલદે ભાભી દિવ્યાબેન મોહનલાલ માલદે
જમનગરવાળા, હાલ-અમદાવાદ.
પ્રેમાળ પિતાશ્રી ! મમતાળુ માતુશ્રી!
- જેમનું જીવન એક આદર્શ નમૂનારૂપ હતું અને જેઓ એંજીનિયરમાં બોર્ડ માં ફર્સ્ટ નંબરે ઉત્તીર્ણ થયા છે. નમ્રતાના સંસ્કારે શોભતા હતા. બેન મ. સ. પૂ.ડૉ. નીતાબાઈ સ્વામીના જીવનમાંથી ધાર્મિક પ્રેરણા પ્રાપ્ત કરી હતી એવા પૂ.પિતાશ્રીને વંદન. સદા પ્રસન્ન ઉદાર અમજીવનમાં ધર્મસંસ્કાર સિંચનાર પૂ. માતુશ્રીને નમસ્કાર.
લિ. સુપુત્ર: અભિલાષ પુત્રવધુ: અ. સૌ. તેજલ પુત્રી : અર્ચના, નમ્રતા જમાઈ : મયુરભાઈ
| દોહિત્રીઃ ઝીલ