________________
:૧૩:
:૧૩:
૧૪૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૨૧. ૧૩ દંડક – એકાંત અચેત આહારી તેજોલેશીમાં લાભ? ઉત્તર :- ૧૮ પ્રમાણે. પ્ર. ૨૨. ૧૩ દંડક – એકાંત સમચોરસ સંઠાણીમાં લાભ ? ઉત્તર :- ૧૮ પ્રમાણે.
:૧૩: પ્ર. ૨૩. ૧૩ દંડક - સમચોરસ સંઠાણીમાં અમર લાભ? ઉત્તર :- ૧૮ પ્રમાણે. પ્ર. ૨૪. ૧૩ દંડક – સમચોરસ સંઠાણીના અસંઘયણી લાભે? ઉત્તર :- ૧૮ પ્રમાણે.
:૧૩: પ્ર. ૨૫. ૧૩ દંડક - સમચોરસ સંઠાણના એકાંત વૈક્રિય શરીરીમાં લાભ? ઉત્તર :- ૧૮ પ્રમાણે.
:૧૩: પ્ર. ૨૬. ૧૩ દંડક - સમચોરસ સંઠાણના એકાંત અચેત આહારીમાં લાભ? ઉત્તર :- ૧૮ પ્રમાણે.
:૧૩: પ્ર. ૨૭. ૧૩ દંડક – અધોલોકના અવધિજ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય.
:૧૩: પ્ર. ૨૮. ૧૩ દંડક – અધોલોકનાં વિર્ભાગજ્ઞાનમાં લાભ ? ઉત્તર :- ૨૭ પ્રમાણે. પ્ર. ૨૯. ૧૩ દંડક - અધોલોકનાં અવધિદર્શનમાં લાભ? ઉત્તર :- ૨૭ પ્રમાણે. પ્ર. ૩૦. ૧૩ દંડક – અધોલોકનાં સંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૨૭ પ્રમાણે. પ્ર. ૩૧. ૧૩ દંડક - અધોલોકનાં ૯ ઉપયોગમાં લાભ? ઉત્તર :- ૨૭ પ્રમાણે.
:૧૩: પ્ર. ૩૨. ૧૩ દંડક – અધોલોકનાં મનજોગીમાં લાભ? ઉત્તર :- ૨૭ પ્રમાણે.
:૧૩:
:૧૩:
:૧૩:
:૧૩: