________________
૧૩ દંડક ક્યાં ક્યાં લાભે ?
૧૪૩
:૧૩:
પ્ર. ૩૩. ૧૩ દંડક - અધોલોકનાં મિશ્રદષ્ટિમાં લાભ? ઉત્તર :- ૨૭ પ્રમાણે.
:૧૩: પ્ર. ૩૪. ૧૩ દંડક – અધોલોકનાં ૧૦ પ્રાણધારીમાં લાભ ? ઉત્તર :- ૨૭ પ્રમાણે. પ્ર. ૩૫. ૧૩ દંડક - અધોલોકનાં ૬ પર્યાપ્તિમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય.
:૧૩: પ્ર. ૩૬. ૧૩ દંડક – અધોલોકનાં ઉપશમ સમકિત્તમાં લાભ ? ઉત્તર :- ૩૫ પ્રમાણે.
:૧૩: પ્ર. ૩૭. ૧૩ દંડક – અધોલોકનાં પંચેન્દ્રિયમાં લાભ ? ઉત્તર :- ૩૫ પ્રમાણે.
:૧૩: પ્ર. ૩૮. ૧૩ દંડક – અધોલોકનાં શ્રોતેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૩૫ પ્રમાણે.
:૧૩: પ્ર. ૩૯. ૧૩ દંડક – પૃથ્વીકાયની આગતનાં એકાંત અમરમાં લાભ ? ઉત્તર :- ૩૫ પ્રમાણે.
:૧૩: પ્ર. ૪૦. ૧૩ દંડક - અપકાયની આગતનાં એકાંત અમરમાં લાભે? ઉત્તર :- ૩૫ પ્રમાણે.
:૧૩: પ્ર. ૪૧. ૧૩ દંડક – વનસ્પતિકાયની આગતનાં એકાંત અમરમાં લાભ? ઉત્તર :- ૩૫ પ્રમાણે.
:૧૩: પ્ર. ૪૨. ૧૩ દંડક - પૃથ્વીકાયની આગતમાં અસંઘયણીમાં લાભ? ઉત્તર :- ૩૫ પ્રમાણે. પ્ર. ૪૩. ૧૩ દંડક – અપકાયની આગતના અસંઘયણીમાં લાભ ? ઉત્તર :- ૩૫ પ્રમાણે.
:૧૩: પ્ર. ૪૪. ૧૩ દંડક – વનસ્પતિકાયની આગતના અસંઘયણીમાં લાભ ? ઉત્તર :- ૩પ પ્રમાણે.
:૧૩:
:૧૩: