________________
૧૪૧
:૧૩:
:૧૩:
:૧૩:
:૧૩:
૧૩ દંડક ક્યાં ક્યાં લાભ ? પ્ર. ૧૦. ૧૩ દંડક – એકાંત અમર સ્ત્રીવેદમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. ૧૧. ૧૩ દંડક – એકાંત અમર તેજુલેશીમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. ૧૨. ૧૩ દંડક – અસંઘયણી પુરુષવેદમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. ૧૩. ૧૩ દંડક – અસંઘયણી સ્ત્રીવેદમાં લાભે ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. ૧૪. ૧૩ દંડક - અસંઘયણી તેજુલેશીમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે.
:૧૩: પ્ર. ૧૫. ૧૩ દંડક – એકાંત વૈક્રિય શરીરી પુરુષવેદમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે.
:૧૩: પ્ર. ૧૬. ૧૩ દંડક – એકાંત વૈક્રિય શરીરી સ્ત્રીવેદમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે.
:૧૩: પ્ર. ૧૭. ૧૩ દંડક – એકાંત વૈક્રિય શરીરી તેજોલેશીમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. ૧૮. ૧૩ દંડક – એકાંત અચેત આહારી પુરુષવેદમાં લાભ ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી + ૧ વૈમાનિક.
:૧૩: પ્ર. ૧૯. ૧૩ દંડક - અધોલોક, ઉર્ધ્વલોકના શ્રોતેન્દ્રિય એકાંત છદ્મસ્થમાં
લાભ ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી + ૧ તિ. પંચે.
+ ૧ વૈમાનિક. પ્ર. ૨૦. ૧૩ દંડક – એકાંત અચેત આહારી સ્ત્રીવેદમાં લાભ? ઉત્તર :- ૧૮ પ્રમાણે.
:૧૩:
:૧૩:
:૧૩: