________________
૧૩ દંડક કયાં ક્યાં લાભ ?
:૧૩:
:૧૩:
:૧૩:
:૧૩:
પ્ર. ૧. ૧૩ દંડક – દેવોમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી
+ ૧ વૈમાનિક પ્ર. ૨. ૧૩ દંડક – પૃથ્વીકાયની આગતમાં દેવોમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. ૩. ૧૩ દંડક - અપકાયની આગતમાં દેવોમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. ૪. ૧૩ દંડક – વનસ્પતિકાયની આગતનાં દેવોમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. પ. ૧૩ દંડક – તિ. પંચેન્દ્રિયની આગતનાં દેવોમાં લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. ૬. ૧૩ દંડક – તિ,પંચે.ની ગતનાં દેવોમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. ૭. ૧૩ દંડક - મનુષ્યની આગતનાં દેવોમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. ૮. ૧૩ દંડક - મનુષ્યની ગતનાં દેવોમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે. પ્ર. ૯. ૧૩ દંડક – એકાંત અમર પુરુષવેદમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે.
:૧૩:
:૧૩:
:૧૩:
:૧૩:
:૧૩: