________________
:૧૨:
:૧૨:
:૧૨:
:૧૨:
૧૩૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૯૬. ૧૨ દંડક - અધોલોક, તિર્જીલોકના અસંઘયણી કાપોતલેશીમાં
લાભે ? ઉત્તર :- ૯૫ પ્રમાણે. પ્ર. ૯૭, ૧૨ દંડક - અધોલોક, તિચ્છલોકનાં એકાંત વૈક્રિય શરીરી
કૃષ્ણલેશીમાં લાભ? ઉત્તર :- ૯૫ પ્રમાણે. પ્ર. ૯૮. ૧૨ દંડક - અધોલોક, તિચ્છલોકનાં એકાંત વૈક્રિય શરીરી
નીલલેશીમાં લાભ? ઉત્તર :- ૯૫ પ્રમાણે. પ્ર. ૯૯. ૧૨ દંડક - અધોલોક, તિથ્યલોકનાં એકાંત વૈક્રિય શરીરી
કાપોતલેશીમાં લાભ? ઉત્તર :- ૯૫ પ્રમાણે. પ્ર. ૧૦૦. ૧૨ દંડક – અધોલોક, ઉર્ધ્વલોકના એકાંત અમરમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી + ૧ વૈમાનિક. :૧૨: પ્ર. ૧૦૧. ૧૨ દંડક - અધોલોક, ઉર્ધ્વલોકનાં એકાંત વૈક્રિય શરીરીમાં લાભ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે.
:૧૨: પ્ર. ૧૦૨. ૧૨ દંડક - અધોલોક, ઉર્વલોકનાં અસંઘયણીમાં લાભ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે.
:૧૨: પ્ર. ૧૦૩. ૧૨ દંડક - અધોલોક, ઉર્ધ્વલોકનાં એકાંત વૈક્રિય શરીરમાં લાભ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે.
:૧૨: પ્ર. ૧૦૪. ૧૨ દંડક - અધોલોકના મિશ્રદષ્ટિ એકાંત છબસ્થમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી + ૧ તિર્યંચ પંથેન્દ્રિય. :૧૨: પ્ર. ૧૦૫. ૧૨ દંડક – અધોલોકના અવધિજ્ઞાની એકાંત છદ્મસ્થમાં લાભ ? ઉત્તર :- ૧૦૪ પ્રમાણે. પ્ર. ૧૦૬, ૧૨ દંડક - અધોલોકના વિભંગજ્ઞાની એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૦૪ પ્રમાણે.
:૧૨:
:૧ ૨: