________________
:૧૨:
૧૨ દંડક ક્યાં ક્યાં લાભે ?
૧૩૫ પ્ર. ૮૬. ૧૨ દંડક - અધોલોક, તિર્જી.નાં અસંઘયણી તેજુલેશીમાં લાભ? ઉત્તર :- ૮૦ પ્રમાણે પ્ર. ૮૭. ૧૨ દંડક - અધોલોક, તિલોકનાં એકાંત સમચોરસ સંડાણમાં
લાભ ? ઉત્તર :- ૮૦ પ્રમાણે
:૧૨: પ્ર. ૮૮. ૧૨ દંડક – અધોલોક, તિર્થોલોકનાં એકાંત વૈક્રિય શરીરી
પુરુષવેદમાં લાભ? ઉત્તર :- ૮૦ પ્રમાણે
:૧૨: પ્ર. ૮૯. ૧૨ દંડક - અધોલોક, તિચ્છલોકનાં એકાંત વૈક્રિય શરીરી
સ્ત્રીવેદમાં લાભ ? ઉત્તર :- ૮૦ પ્રમાણે
:૧૨: પ્ર. ૯૦. ૧૨ દંડક – અધોલોક, તિચ્છલોકનાં એકાંત વૈક્રિય શરીરી
તેજુલેશીમાં લાભ ઉત્તર :- ૮૦ પ્રમાણે
:૧૨: પ્ર. ૯૧. ૧૨ દંડક - અધો., તિચ્છ.નાં એકાંત અમર કૃષ્ણલેશીમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી + ૧ વાણવ્યંતર :૧૨: પ્ર. ૯૨. ૧૨ દંડક - અધો., તિચ્છના એકાંત અમર નીલેશીમાં લાભ? ઉત્તર :- ૯૧ પ્રમાણે
:૧૨: પ્ર. ૯૩. ૧૨ દંડક - અધોલોક, તિચ્છલોકનાં એકાંત અમર કાપોતલેશીમાં
લાભ ? ઉત્તર :- ૯૧ પ્રમાણે પ્ર. ૯૪. ૧૨ દંડક – અધો., તિચ્છલોકનાં અસંઘયણી કૃષ્ણલેશીમાં લાભ? ઉત્તર :- ૯૧ પ્રમાણે
:૧૨: પ્ર. ૯૫. ૧૨ દંડક – અધોલોક તિચ્છ.ના અસંઘયણી નીલેશીમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + વાણવ્યંતર + ૧ નારકી
:૧૨:
:૧૨: