________________
૧૨ દંડક ક્યાં ક્યાં લાભ?
૧૩૭ પ્ર. ૧૦૭. ૧૨ દંડક - અધોલોકના અર્વાધદર્શની એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૦૪ પ્રમાણે.
:૧૨ઃ પ્ર. ૧૦૮. ૧૨ દંડક – અધોલોકના મનજોગી એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૦૪ પ્રમાણે.
:૧૨: પ્ર. ૧૦૯, ૧૨ દંડક – અધોલોકના ૧૦ પ્રાણધારી એકાંત છદ્મસ્થમાં લાભ ? ઉત્તર :- ૧૦૪ પ્રમાણે. પ્ર. ૧૧૦. ૧૨ દંડક – અધોલોકના ૯ ઉપયોગવાળા એકાંત છદ્મસ્થમાં લાભ ? ઉત્તર :- ૧૦૪ પ્રમાણે.
:૧૨: પ્ર. ૧૧૧. ૧૨ દંડક - અધોલોક તિસ્દલોકના એકાંત નોગર્ભજ પુરુષવેદમાં
લાભ ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વાણવ્યંતર + ૧ જયોતિષી. :૧૨: પ્ર. ૧૧૨. ૧૨ દંડક - અધોલોક તિર્જીલોકના એકાંત નોગર્ભજ સ્ત્રીવેદમાં
:૧૨:
ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ વાણવ્યંતર + ૧ જયોતિષી. ૧૨ઃ પ્ર. ૧૧૩. ૧૨ દંડક – પૃથ્વીકાયની આગતનાં અધોલોકનાં ૯ ઉપયોગવાળામાં
લાભે ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય. ૧૨ઃ પ્ર. ૧૧૪. ૧૨ દંડક – અપકાયની આગતનાં અધોલોકનાં ૯ ઉપયોગવાળામાં
લાભ ? ઉત્તર :- ૧૧૩ પ્રમાણે.
:૧૨: પ્ર. ૧૧૫. ૧૨ દંડક – વનસ્પતિકાયની આગતનાં અધોલોકનાં ૯ ઉપયોગ
વાળામાં લાભ? ઉત્તર :- ૧૧૩ પ્રમાણે.
:૧૨: પ્ર. ૧૧૬, ૧૨ દંડક – તિર્જીલોક, ઉર્ધ્વલોકના એકાંત પ્રત્યેકમાં લાભ? ઉત્તર :- વનસ્પતિકાય વર્જી ૮ તિર્યચના + ૧ મનુષ્ય + ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી + વૈમાનિક
:૧૨: