________________
૯ દંડક ક્યાં ક્યાં લાભે ?
૧૦૧
૯:
પ્ર. ૧૦૩. નવ દંડક - સાધુની આગતના તિચ્છલોકના કાપોતલેશીમાં લાભ? ઉત્તર :- ૧૦૧ પ્રમાણે પ્ર. ૧૦૪. નવ દંડક – શ્રાવકની આગતના તિષ્ણુલોકના કૃષ્ણલેશીમાં લાભ? ઉત્તર :- ૧૦૧ પ્રમાણે પ્ર. ૧૦૫. નવ દંડક - શ્રાવકની આગતના તિચ્છલોકના નીલલેશીમાં લાભ? ઉત્તર :- ૧૦૧ પ્રમાણે પ્ર. ૧૦૬. નવ દંડક - શ્રાવકની આગતના તિચ્છના કાપોતલેશીમાં લાભ? ઉત્તર :- ૧૦૧ પ્રમાણે પ્ર. ૧૦૭. નવ દંડક - સમકિતીની આગતના તિથ્યલોકના કૃષ્ણલેશીમાં
લાભે ? ઉત્તર :- ૧૦૧ પ્રમાણે
:૯: પ્ર. ૧૦૮. નવ દંડક - સમકિતીની આગતના તિર્જીલોકના નીલલેશીમાં
લાભે ? ઉત્તર :- ૧૦૧ પ્રમાણે
:૯: પ્ર. ૧૦૯. નવ દંડક - સમકિતીની આગતના તિચ્છ ના કાપો.માં લાભ? ઉત્તર :- ૧૦૧ પ્રમાણે
:: પ્ર. ૧૧૦. નવ દંડક – એકાંત હુંડ સંડાણમાં લાભ? ઉત્તર :- પાંચ સ્થાવર + ૩ વિકલેન્દ્રિય + ૧ નારકી પ્ર. ૧૧૧. નવ દંડક – તિર્યંચ પંચે.ની આગતના એકાંત હુંડ સંડાણમાં લાભ? ઉત્તર :- ૧૧૦ પ્રમાણે પ્ર. ૧૧૨. નવ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની ગતના એકાંત હુંડ સંડાણમાં લાભ? ઉત્તર :- ૧૧૦ પ્રમાણે પ્ર. ૧૧૩. નવ દંડક - મનુષ્યની ગતના એકાંત હુંડ સંડાણમાં લાભ? ઉત્તર :- ૧૧૦ પ્રમાણે પ્ર. ૧૧૪. નવ દંડક - સંઘયણી એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- પાંચ સ્થાવર + ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય