________________
૧૦૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૧૧૫. નવ દંડક – પૃથ્વીકાયની આગતમાં સંઘયણી એકાંત છદ્મસ્થમાં
લાભ ? ઉત્તર :- ૧૧૪ પ્રમાણે પ્ર. ૧૧૬. નવ દંડક - અપકાયની આગતમાં સંઘયણી એકાંત છદ્મસ્થમાં
:::
ઉત્તર :- ૧૧૪ પ્રમાણે
:૯: પ્ર. ૧૧૭. નવ દંડક - તેઉકાયની ગતના સંઘયણી એકાંત છબસ્થમાં લાભ? ઉત્તર :- ૧૧૪ પ્રમાણે
:: પ્ર. ૧૧૮. નવ દંડક - બેઇન્દ્રિયની ગતના સંઘયણી એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૧૪ પ્રમાણે પ્ર. ૧૧૯. નવ દંડક - બેઇન્દ્રિયની આગતના સંઘયણી એકાંત છબસ્થમાં
લાભ? ઉત્તર :- ૧૧૪ પ્રમાણે પ્ર. ૧૨૦. નવ દંડક - તે ઈ.ની, આગતના સંઘયણી એકાંત છબસ્થમાં લાભ? ઉત્તર :- ૧૧૪ પ્રમાણે પ્ર. ૧૨૧. નવ દંડક - તે ઇન્દ્રિયની ગતના સંઘયણી એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૧૪ પ્રમાણે પ્ર. ૧૨૨. નવ દંડક - ચૌરે ની આગતના સંઘયણી એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧૧૪ પ્રમાણે પ્ર. ૧૨૩. નવ દંડક - દારિક એકાંત પ્રત્યેકમાં લાભ? ઉત્તર :- વનસ્પતિકાય વર્જીને ચાર સ્થાવર + ૩ વિકસેન્દ્રિય + ૧ તિ.
પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પ્ર. ૧૨૪. નવ દંડક – ઉર્ધ્વલોકના એકાંત અવિરતિમાં લાભ ? ઉત્તર :- પાંચ સ્થાવર + ૩ વિકલેન્દ્રિય + ૧ વૈમાનિક પ્ર. ૧૨૫. નવ દંડક - અધોલોકના નપુંસક એકાંત અવિરતિમાં લાભ? ઉત્તર :- પાંચ સ્થાવર + ૩ વિકલેન્દ્રિય + ૧ નારકી
:
::