________________
૧૦૦
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૯૪. નવ દંડક – તિર્જીલોકના ત્રણ શરીરી એકાંત નોગર્ભજમાં લાભ? ઉત્તર :- વાઉકાયવર્જી ૪ સ્થાવર + ૩ વિલેન્દ્રિય + ૧ વાણવ્યંતર + ૧
જ્યોતિષી પ્ર. ૯૫. નવ દંડક – પૃથ્વીકાયની આગતના તિર્થાલોકના ત્રણ શરીરી
એકાંત નોગર્ભજમાં લાભ ઉત્તર :- ૯૪ પ્રમાણે પ્ર. ૯૬. નવ દંડક - અપકાયની આગતના તિચ્છલોકના ત્રણ શરીરી એકાંત
નોગર્ભજમાં લાભ? ઉત્તર :- ૯૪ પ્રમાણે પ્ર. ૯૭. નવ દંડક – વનસ્પતિકાયની આગતના તિચ્છલોકના ત્રણ શરીરી
એકાંત નોગર્ભજમાં લાભ? ઉત્તર :- વાઉકાય વર્જી ૪ સ્થાવર + ૩ વિકસેન્દ્રિય + ૧ વાણવ્યંતર + ૧
જ્યોતિષી પ્ર. ૯૮. નવ દંડક – તિ,પંચે.ની આગતના તિર્થોલોકના ત્રણ શરીરી એકાંત
નોગર્ભજમાં લાભ? ઉત્તર :- ૯૭ પ્રમાણે
:: પ્ર. ૯૯. નવ દંડક – તિ,પંચે.ની ગતના તિર્જીલોકના ત્રણ શરીરી એકાંત
નોગર્ભજમાં લાભે? ઉત્તર :- ૯૭ પ્રમાણે
:૯: પ્ર. ૧૦૦. નવ દંડક – મનુષ્યની ગતના તિÚલોકના ત્રણ શરીરી એકાંત
નોગર્ભજમાં લાભ? ઉત્તર :- ૯૭ પ્રમાણે પ્ર. ૧૦૧. નવ દંડક - સાધુની આગતના તિર્જીલોકના કૃષ્ણલેશીમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વન. + ૩ વિકસેન્દ્રિય + ૧
તિ.પંચે. + ૧ મનુષ્ય + ૧ વાણ. પ્ર. ૧૦૨. નવ દંડક – સાધુની આગતના તિર્જીલોકના નીલલેશીમાં લાભ? ઉત્તર :- ૧૦૧ પ્રમાણે