________________
પર્વ મહિમા દર્શન કઈ વખતે અરિહંતનું ધ્યાન કરે, કઈ વખતે સિદ્ધનું ધ્યાન વગેરે કરે. પાંજરામાં કેદ થએલું વાંદરું કૂદાકૂદીને પાંજરામાં આવે, તેમ મનને માટે નવપદ પાંજરું છે. આ પાંજરામાં જે મનને કબજે રાખવામાં આવે તે શુભ પ્રકૃતિ બાંધશે અને અશુભ બાંધવાનો પ્રસંગ આવશે નહીં. આ પાંજરામાં રહેલાને છેડવા કેઈ સમર્થ નથી. પાંજરાના પિપટને બિલાડી મારી શકતી નથી. નવપદમાં સર્વ પદેનું મુખ્યપણું.
નવપદનું એટલું બધું શું મહત્વ છે? અને આટલે મહિમા કેમ? તીર્થકર તેમજ આચાર્યને મહિમા કે હતે? જેને મહિમા કહેવા માગે તે બધા મહિમા નવપદમાં છે. બીજી બધી ભકિતઓ ગૌણ મુખ્ય ભાવની છે. તીર્થકરની ભક્તિ વખતે અરિહંત ગુણીપણું મુખ્ય સાધુપણું વગેરે ગૌણ. સર્વને મુખ્ય કરીને ચાલનાર સર્વ ગુણેને એક સરખી લાઈને સ્થાપનાર કોઈ હોય તે તે નવપદ જ છે. ગૌણ મુખ્ય ભાવ જ નહિ આ નવપદની આરાધનામાં સર્વનું એક સરખું મુખ્યપણું છે. એમાં કેઈ ગૌણ કે મુખ્ય નથી, તેથી નવપદ.
નવેની મુખ્યતાવાળું જે કઈ આરાધન હોય તે તે નવપદ છે. સર્વનું મુખ્યપણું સરખું. જ્ઞાનપંચમીમાં જ્ઞાનની મુખ્યતા. નવપદની એક સરખી આરાધના થતી હોય તો તે સિદ્ધચકને અંગે. બીજી આરાધનામાં કાં તે દેવ, કાં તે ગુરુ, કાં તે ધર્મની આરાધના. ગુરુ મહારાજનું સામૈયું કરે, ત્યારે વધામણીને અંગે લાખ ખરચે, એમાં આરાધના ગુરુની. સ્ફટિકનાં પાનાં પુસ્તકે લખાવે તે જ્ઞાનની. ત્રણેની એક સરખી મુખ્યતા જેમાં હોય એવું કઈ પણ આરાધન હોય તે તે નવપદનું છે. મનને કેળવવાનું સ્થાન
દેવતાઓ પણ સર્વ તીર્થમાં નિયમિત આરાધવા લાયક વસ્તુ ગણતા હોય તે તે નવપદની આરાધના જ છે. જેમાસી, સંવછરી પહેલા છેલ્લા તીર્થંકરના વખતના દેવેને હોય, પણ નવપદની આરાધના આ મૈત્રની ઓળી તે દરેકને આરાધવા લાયક. તેમને શાશ્વતી આહાઈ બે ને ચાર અઠાઈઓ અશાશ્વતી. નવપદની અટૂઠાઈ તે દરેક