________________
વિમળાચળ ગિરિરાજની વર્ષગાંઠની
| વિશિષ્ટતાઓ સમગ્ર જૈન જનતાની ધ્યાનમાં એ વાત તે ચોકકસ છે કે ચૌદ. રાજલોકમાં, ત્રણ ભુવનમાં, પંદર ક્ષેત્રમાં આ વિમળાચળ ગિરિરાજ' જેવું કઈ પણ તીર્થ નથી. જો કે અઢી દ્વીપને એક આંગળી જેટલે. ભાગ પણ એ નથી કે જેમાં અનંતા જ સર્વ કર્મને ક્ષય કરીને અવ્યાબાધપદને પામેલા ન હય, કેમકે સંસારની આદિ નથી, તેમ પરંપરાએ સિદ્ધદશાની પણ આદિ નથી, અને તેથી અનંત ઉત્સર્પિણી. અવસર્પિણીએ એક એક જીવ પણ જે એક એક જગ્યાએ મેક્ષે ગયે હોય તે પણ અત્યાર સુધીમાં આખા અઢી દ્વીપમાં દરેક જગ્યા પર પણ અનંતા જીવે મોક્ષે ગએલા સિદ્ધ થાય, અર્થાત એક આંગળ જેટલી જા પણ અઢીઢી પમાં અનંતા જેને મુક્તિ પામવા સિવાયની મળે નહિ અને આ જ કારણથી શ્રી ઔપપાતિક અને પ્રજ્ઞાપનાજી વગેરેમાં દરેક સિદ્ધને આખી અવગાહનાએ અને તા સિદ્ધ જેની સ્પર્શના જણાવવા સાથે એક એક સિકને દેશ અને પ્રદેશ ફરસેલા સિદ્ધો તે. આખા ફરનારા સિદ્ધોની અનંત સંખ્યા કરતાં અસંખ્યાતગુણ અનંતા છે.
આવી રીતે સિદ્ધોની પરસ્પર સ્પર્શનાની સ્થિતિને વિચારનારો મનુષ્ય સહેજે સમજી શકશે કે-અઢી દ્વીપમાંથી સમણીએ જનારા જ સિદ્ધદશાવાળા થઈ શકતા હોવાથી અઢી દ્વિીપને એક આંગળ જેટલે ભાગ પણ અનંતા જીવેની સિદ્ધિ સિવાયને નથી. અર્થાત્ શ્રી વિમળાચળગિરિરાજની મહિમાની વિશિષ્ટતા જણાવતાં જે કાંકરે કાંકરે અનંતાસિદ્ધ થયા એમ કહેવામાં આવે છે તે કઈપણ પ્રકારે ગ્ય નથી, કારણ કે અઢી દ્વીપ બહાર કેઈપણ મોક્ષે જતું નથી, તેમજ અઢીદ્વિીપને કેઈપણ ભાગ કાંકરે કાંકરે મેક્ષ સિવાયને છે નહિ, માટે સંભવ કે વ્યભિચાર એક પણ ન હોવાથી અનંત સિદ્ધના સ્થાન તરીકે વિમળાચળની વિશિષ્ટતા જણાવવી તે કઈપણ પ્રકારે એગ્ય નથી, પણ આવે વિચાર કરનારે સમજવું જોઈએ કે જેમ કાલનું અનાદિપણું હોવાથી અનાર્યક્ષેત્રમાં સિદ્ધ થએલા પણ અનંતા છે.
હીદી કીપ
અથવા
થી,