SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ કર - પર્વ મહિમા દર્શન કે આત્મા જ્યારે પરમ પ્રતાપી જૈન શાસનને પામે છે. જૈન શાસનમાં જેણે સ્થાન મેળવ્યું છે એવાઓને એકલા કાન હતા નથી, પરંતુ કાનની સાથે સાન પણ હોય છે. જૈન શાસન પામીને તમે કાન અને સાન બને મેળવે છે. અને તે બંને મળ્યા છતાં જ્યારે તમે હવે આત્મકલ્યાણને માગે નહિ ચાલશે તે પછી આત્મકલ્યાણને માર્ગે ચાલશે કયારે તેને વિચાર કરે ? જ્ઞાનપંચમી. ભવ્ય છે પિતાની ફરજ વિચારી શકે, આત્મકલ્યાણને પંથે ચાલી શકે, તેટલા જ માટે આ જ્ઞાનપંચમીનું પર્વ રાખ્યું છે. વર્ષના બાર મહિના છે. આ બાર મહિનામાં દર્શન પંચમી કે દર્શન અષ્ટમીને તહેવાર આવતું નથી. ચારિત્ર ચતુર્દશી કિંવા ચારિત્ર ચતુર્થીનું પર્વ આવતું નથી, પરંતુ એક માત્ર “જ્ઞાનપંચમી” (મારામામંડૂષ ાિરા २९१ फा० २, सते बलवी रियपुरिसयापरक्कमे अहमीच उद्दसीनाणपंचमी. पज्जोसवणाचाउनासीए च उत्थमछल न करेइ पच्छित्त, महानि० अ० ૭ સૂ) ૮) નામક પર્વ આવે છે એને ઉદ્દેશ બરાબર સમજે. જ્ઞાનપંચમીનું પર્વ આવે છે અને ચારિત્ર કે દર્શનનાં પ આવતાં નથી. એથી એમ ન સમજશે કે ચારિત્ર અથવા દર્શન એ સામાન્ય વસ્તુ છે. તે પણ કોઈ સામાન્ય વસ્તુઓ નથી, પરંતુ જ્ઞાનપંચમીનું પર્વ રાખ્યું છે, એ ઉપરથી કેટલું મહત્વ છે તે જ માત્ર સમજવાનું છે. વિતરાગપણથી સર્વત્વ નથી. ભગવાન શ્રીમહાવીરદેવનું સર્વજ્ઞપણું તે તેમના વીતરાગપણને લીધે નથી, કારણ કે વીતરાગપણું ૧૨મે ગુરુ ને વીમા નામા निरवसेस मिह कमणायक मोहणिज्ज खवितं. आव० चू० भा० ૨ પૃ૦ રૂલ, અને સર્વજ્ઞપણું ૧૩મે ગુને છે, (કો દસ થિ કેવસ્ટિક્સ સોfજવી , આવ૦ રૂo ito go શરૂ૦), તેથી વીતરાગપણાને લીધે ભગવાન શ્રીગૌતમસ્વામીએ તેમનું સર્વપણું કબૂલ રાખ્યું ન હતું પરંતુ મહાત્મા ગૌતમસ્વામીજીએ સ્પષ્ટ કર્યું હતું કે આત્માનું સંશયજ્ઞાન જે તેને દૂર કરી શકે, તે જ તેઓ સર્વજ્ઞ છે, તે સિવાય હું તેમને સર્વજ્ઞ માનવાને નથી. તે જ પ્રમાણે અહીં જ્ઞાનપંચમીનું પર્વ છે એ પણ બીજા તની મહત્તા ઓછી
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy