SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપ ́ચમી દેશના નથી, તેમાં જ જેએ શંકા કરે છે તેઓ કોઈ પણ પ્રકારે આત્માના કૈવલ્ય સ્વરૂપને મેળવી શકવાના નથી. નિ જેએ કૈવલ્ય સ્વરૂપને માને છે, તે જ યથા સમયે તે જ્ઞાન ઉત્પન્ન કરવાના યા પ્રાપ્ત કરવાના માર્ગે ચઢી શકે છે; આપણે હિંસાઆદિ સઘળા દુર્ગુણાને પરિત્યાગ કરીએ છીએ, ક્રોધાદિકને દૂર રાખીએ છીએ (વત્તિયનાળરુમો નમ્નસ્થ વપ સાયાળું // Azo" • T૦ ૨૦o }, તે સઘળું આત્માના કેવળજ્ઞાનને અગે કરીએ છીએ. જો આપણુ એવુ ધ્યેય જ ન હાય તે આપણે જે કાંઈ ઉદ્યમ કરીએ છીએ તે સઘળે મિથ્યા-અધ વિનાના જ ગણી શકાય ! જે આત્માને આત્માના કૈવલ્યસ્વરૂપની શ્રદ્ધા નથી, એ સ્વરૂપની પ્રાપ્તિને જેને ઉદ્દેશ કિવા ઉલ્લાસ નથી, તે આત્મા ક્રિયા વગેરે જે કાંઈ કરતા રહે છે તે સઘળું ઘાંચીના ખળદના પરિશ્રમ જેવુ છે. ઘાંચીની ઘાણીને મળદ - ઘાંચીના ખળદ ખૂબ ક્રે છે, આંટા પર આંટા મારે છે, પરંતુ પાછે ત્યાંને ત્યાં જ ! તે જ પ્રમાણે ઉપરના ઉદ્દેશ વિનાને જીવ ગમે એટલા પ્રખળ પ્રયત્ના કરે, ગમે એવાં દાન વગેરે કરે, પરંતુ તે સ'સારમાં ને સસારમાં જ ! તેવેા આત્મા મેક્ષે જાય એવા કદી પણ સંભવ જ નથી. જૈન શાસનમાં કાન અને સાન. મેાક્ષની પ્રાપ્તિ તેા તેને જ માટે શકય છે કે જેણે સઘળી ક્રિયાઓમાં કૈવલ્ય પ્રાપ્તિના જ એક ઉદ્દેશ રાખ્યા છે ! આવી કૈવલ્ય જ્યાતિ આત્માને કયારે મળે છે તેને હવે વિચાર કરે ! જીવ અનાદ્રિ કાળથી હેતુ વિનાની રખડપટ્ટી પર ચઢેલે છે ! તે અનાદિ કાળથી સંસાર ચક્રમાં ફર્યાં જ કરે છે. ( સ ય જ્ઞમત્તામરળન્નધારણાનસૃષિ तस्मिन्ननादिनिधनतया अपारे " पर्यन्त विकले बम्भ्रम्यमाणानामिति સૈફઃ | ધર્મ૦ ૬૦ ૦ ૨ to) 66 જીવ એકેન્દ્રિયાદિમાં ફર્યાં. આંખેા મળી, કાન મળ્યા, પર ંતુ તે છતાં તેના કાંઇ દહાડા વળ્યા નથી. તેણે અનેક ભવામાં જન્મ જેટલા મેળવ્યા હશે, તેનાથી વધારે કાન મેળવ્યા હશે: (ટુમવત્તયં સાચાં ), પરંતુ તેણે એક જન્મમાં સાન મેળવી નથી. સાન તેા ત્યારે જ મળે છે
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy