SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પ મહિમા દઈન પણ આરાધવી જોઇએ. છ અઘ્યાજ્ઞિકામાં આ પણ આવી જાય છે, છતાં માત્ર અષ્ટાફ્રિકા નહિ કહેતાં પર્યુષણુાપવા કહ્યુ', કારણકે પ ષાપ એ વાર્ષિકપ છે. પર્યુષણાના પત્ર'ને છેલ્લો દિવસ, ભાદરવા શુદી ૪ ચોથના દિવસ એ વાર્ષિક પત્રના દિવસ છે. એ દિવસનું નામ જ સંવત્સરી છે. એ પ્રતિક્રમણને પશુ સાંવત્સરિક પ્રતિક્રમણ કહેવામાં આવ્યુ છે. દુન્યવી વ્યવહારમાં ખાતાં ફેરવવાને દિવસ એક જ હોય છે. ખાતાં વારંવાર ફેરવાય નહિ. દીવાળીએ જ અર્થાત્ કાન્તિક શુદી ૧થી આસેાવદી અમાસ સુધીનાં ખાતાં ખીજા કાન્તિક શુદી એકમે જ ક્. અહી પણ વાર્ષિ ક પના હિસાબ વમાં એક જ વાર હાય છે. ગયા વર્ષોંના ભાદ્રપદ શુઠ્ઠી પંચમીથી પ્રતિક્રમણના સમય પર્યંત ભાદરવા શુદી ચેાથ સુધીના હિસાબ ચેાથના સાંવત્સરિક પ્રતિક્રમણાવસરે વર્ષ માં એક જ વાર હોય છે. ગયા ભાદરવા શુદી પાંચમે કે આખા વર્ષ દરમ્યાન જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યંચારમાં જે અતિચારાદિ ગુઢ્ઢો કર્યો હાય, તેમાં જે પ્રાયશ્ચિત્ત આવે તે પ્રાયશ્ચિત્ત છેલ્લે દિવસે એટલે ભાદરવા શુદી ત્રીજ અગર પ્રતિક્રમણ પહેલાં ભાદરવા શુદી ચેાથને દિવસે લેવાનું છે માટે ભાદરવા શુદી ચેાથ એ શુદ્ધિ કરવાના દિવસ છે. જે તે દિવસે શુદ્ધિ ન કરે તે સઘથી દૂર કરવા ચૈાગ્ય છે. ( ૧૯૧૦ સા॰ TM૦ ૮) જૈનશાસનમાં આત્મશુદ્ધિ માટે વાર્ષિક પરૂપ આ એક જ દિવસ નિયત કરેલા છે. સાધુના દીક્ષા પર્યાય પણ જેટલાં પર્યુષણા પત્ર જાય, તેટલાં વર્ષોંના ગણાય છે. जम्हा पज्जोसवणादिवसे पव्वज्जा परियागो व्यपदिश्यते व्यवस्थाप्यते संघा एत्तिया घरिसा मम उवठ्ठाविस्तत्ति तम्हा परियागवत्थवण्णा भणति । (नि० भा० ३१२६ चु० ) વાર્ષિક કૃત્યો. વાષ ક પ ને અંગે, ગત ભાદ્રપદ શુકલ પાંચમીથી આ ચતુથી સુધીનાં આવશ્યક કૃત્ય ન થાય તે તેની આલેાયણા લેવી જોઈ એ. વાર્ષિક કૃત્યાની સખ્યા અગિયારની છે. તે હવે શાસ્ત્રકારમહારાજા ક્રમસર જણાવે છે. પ્રથમ સામાન્યતઃ કહે છે કે સંઘપૂજા વગેરે અગિયાર કૃત્યા પ્રતિવષ વિવેકી શ્રાવકોએ વિધિપૂવ ક કરવાં જોઇ એ.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy