________________
अणाणी विसयविरत्तादो होइस यसहस्सगुणो ।
गाणी कसायविरदो विसयासत्तो जिणुदिहं ॥५६४॥ અર્થ - મિદષ્ટિ (અજ્ઞાની) જીવ વિષય અને કષાયથી વિરકત થઈ જે ફલ પ્રાપ્ત કરે છે તે સમદષ્ટિ જીવ વિષય કષાયે સેવન કરતા પણ તેનાથી લાખ ગુણી ફલને અનાયાસે પ્રાપ્ત કરે છે એમ શ્રી જિનેન્દ્ર ભગવાન કહે છે આ કઈ સમ્યકત્વને મહિમા છે.
हस्तेचिन्तामणिर्यस्य गृहेयस्यसुरद्रमः ।
कामधेनु धेनंयस्य तस्य का प्रार्थनापरा ॥५६५।। અર્થ- જેનાં હાથમાં ચિંતામણિ રત્ન છે. ધનમાં કામધેનું ગાય છે, અને જેના ઘરમાં કલ્પવૃક્ષ છે અને બીજી પ્રાર્થના કરવાની શું જરૂર છે? કાંઈ નહીં. જો કે કપવૃક્ષ, કામધેનુ, અને ચિંતામણિ રત્ન તે કડવા પાત્ર છે પરંતુ ખરેખર તે સમ્યગ્દર્શન જ કલ્પવૃક્ષ, કામધેનું, અને ચિંતામણિ રત્ન છે એમ જાણવું
लब्धसदर्शनो जीवो मुहूर्त मपि पश्य यः। संसार लति कांछित्ता कुरुते हासिनीमसौ ॥५६६।। અર્થ- હે ભવ્ય આર્ય ! જે અન્તર્મુહૂર્તને માટે પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ જાય તે આ જીવ સંસારરૂપી વેલડીને છેદીને એને બહુજ નાની કરી નાખે છે.
ओजस्तेजोविद्या वर्यियशासद्धि विजयविभव सनाथाः । महाकुलामहार्था मानवतिलका पवन्ति दर्शन पूताः ।।५६७।