________________
૭૩
દૂષિત થાય છે અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જ્ઞાન મિથ્યાજ્ઞાન અને ચારિત્ર કુચારિત્ર કહેવાય છે.
शमबोधवृत्ततपसां पाषाणस्येव गौरवं पुंसः । पूज्यं महामणेरिव तदेव सम्यकत्व संयुक्तम् ॥५६२॥
અર્થ:- શમ (ઉપશ્ચમ) એધ (જ્ઞાન) ત્રત (ચારિત્ર) તપ ( અનશનાદિ, એ ચાર સમ્યક્ત્વ રહિત હોય તા પથ્થર સમાન છે અને સમ્યક્ત્વ સહિત એ ચારે હાય તેા તે ઉત્કૃષ્ટ રત્ન સમાન છે. અર્થાત એ ચારે આરાધનમાં સમ્યગ્દર્શન બધાથી શ્રેષ્ઠ છે તે ગુણથી મનુષ્ય, લાકમાં પૂજનિક બને છે.
किं जाणिऊण सयलं तच्चं किच्चा तवं च किं बहुलं । सम्मविसोहिविहीणं णाणतवं जाण भववीयं ॥ ५६३ ॥
અ:- :- શુદ્ધ સમ્યગ્દર્શન વિના સમસ્ત તત્ત્વાને જાણી લેવાથી શું લાભ છે તથા શુદ્ધ સમ્યગ્દર્શન વિના ઘેર તપશ્ચરણ કરવાથી શું લાભ છે? શુદ્ધ સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને તપ મન્ને સ°સારનું જ કારણ સમજવું જોઈએ.
ભાવાઃ- સમ્યગ્દર્શન વિના વ્રત, ગુપ્તિ, સમિતિ, શીલ, તપશ્ચરણુ, છ આવશ્યકા, ધ્યાન, અધ્યયન પાળવું અને પરીષહેનું જીતવું આદિ બધુ નિર્થક સંસારના કારણભૂત છે એમ સમજવું. અને સમ્યગ્દર્શન સહિત જ્ઞાન, તપ આફ્રિ મધુ માક્ષના કારણભૂત છે અર્થાત્ સમ્યગ્દર્શન વિના તે સઘળું મિથ્યા, સંસાર વર્ષ છે.