SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન ચારિત્રને ઉત્પન્ન કરવાવાળું છે. સમ્યકત્વ જ ધર્મરૂપી વૃક્ષ ને માટે મૂલ (જડ) સમાન છે. આ સમ્યક્ત્વ જ બધાથી ઉત્તમ પુરુષ થે છે. આ સમ્યકત્વ જ બધાથી ઉત્તમ પદ છે, ઉત્કૃષ્ટ . તિ છે અને આ સમ્યકત્વ જ બધાથી શ્રેષ્ઠ તપ છે. અર્થાત્ આ સમ્યકત્વ જ ઈષ્ટ પદાર્થોની સિદ્ધિ છે, આજ પરમ મનોરથ છે, કેવલ આત્માથી ઉન્ન થવાવાળું અતીન્દ્રિય સુખ છે અને આજ અનેક કલ્યાણની પરંપરા છે. रयणाण महारयणं सबजोयाण उत्तम जोयं । रिद्धीण महारिधी सम्मत्त सबसिद्धियरं ॥५४८॥ અર્થ - સમ્યકત્વ છે તે સમસ્ત રામાં મહદ્ ઉત્તમ ન છે. અને સર્વ ગ, (વસ્તુની સિદ્ધિ કરવાને ઉપાય) મંત્ર ધ્યાન આદિક તેમાં ઉત્તમ મહાગ છે. સમ્યકત્વથી જ મેક્ષ સધાય છે અને અણિમાદિક રિદ્ધિ છે, તેમાં સર્વોપરિ સમ્યકત્વ મહાન રિદ્ધિ છે. વિશેષ શું કહીએ સર્વ સિદ્ધિને કરવાવાળું આ સમ્યકત્વ રત્ન જ છે. ભાવાર્થ- સમ્યકત્વ ગુણથી યુકત જે પ્રધાન પુરુષ છે તે દેના ઈન્દ્રથી' અને મનુષ્યના ઈન્દ્ર ચકવર્યાદિકથી વંદનીય છે. તે વ્રત રહિત હોય તે પણ ઉત્તમ નાના પ્રકારના સ્વર્ગસુખને પામે છે. કારણ કે સમ્યકત્વમાં દેવની જ આયુ બાંધે છે. વળી સમ્યગ્દષ્ટિજીવ છે તે દુર્ગતિના કારણે ભૂત અશુભ કર્મને બાંધતા નથી અને ઘણું ભવમાં બાંધેલા પાપ કર્મોને નાશ કરે છે. મિથ્યાત્વમાં નરકાયુને બંધ થઈ ગયે હોય તે પહેલી નરક છોડી બીજી
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy