________________
૭૧૬
મુકત આત્માઓનું નિવાસસ્થાન
લેકના અંતમાં એક રાજી ચવડી, સાત રાજુ લાંખી અને આઠ ચેાજન માટી ઇષપ્રાગ્માર નામની આઠમી પૃથ્વી છે. તે આઠમી પૃથ્વીની વચમાં રુખ્યમય છત્રાકાર મનુષ્ય ક્ષેત્ર સમાન ગાળ (૪૫ ) લાખ ચેાજન લાંબી મધ્યમાં આઠ ચેાજન જાડી ( અ'ત સુધી જાડાઈ ક્રમથી ઘટતી ઘટતી ) સિદ્ધશિલા છે તે સિદ્ધશિલાની ઉપર તનુાતવલયમાં ચરમ શરીરથી કિંચિત્ ન્યૂન અષ્ટકમાં રહિત આત્મ પ્રદેશેામાં પુરુષાકાર રૂપથી સ્થિત, નિત્ય, પિન્ડાત્મક, અકૃત્રિમ, અમૂર્તિક, અભેધ, અન્વયી ચિત્ત્પર્યાય (ચૈતન્યદ્રવ્યની શુદ્ધ પર્યાય) અર્થાત્ સિદ્ધ પર્યાય સાદી અનંત કાળ સુધી અનતચતુષ્ટય મય અનંત આત્મિક સુખમાં નિરજન નિરાકાર ઉત્પાદ વ્યય સંયુક્ત મુકત જીવ (સિદ્ધ નિકલ પરમાત્મા) બિરાજમાન છે. તે વિમલ આત્મા અથવા મુકત જીવનું મુમુક્ષુએએ ધ્યાનમાં ધ્યેય કરવા ચેાગ્ય છે.
સમ્યક્ત્વસુધાના મહિમા
सम्यकत्वं दुर्लभं लोके सम्यकत्वं मोक्षसाधनम् । ज्ञानचारित्रयोगजं मूलं धर्मतरोरिव ॥ ५४६ ।
तदेव सत्पुरुषार्थस्तदेव परमं पदम् । तदेव परमं ज्योतिः तदेव परमं तपः || ५४७ ॥
અર્થ:- આ સંસારમાં સમ્યક્ત્વ દુર્લભ છે, સત્વ જ મેક્ષ સાધન છે, સમ્યક્ત્વ જ જ્ઞાન છે; ચારિત્રનું ખીજ છે અર્થાત્