________________
ઉપર બતાવેલ કષાયામાં સ્વરૂપાતક છે. પ્રથમ તે! તેનું કરવા એ ઉચિત છે. કેમ કે તે
અનંતાનુખ ધી કષાય છે, તે જ સ્વરૂપ સમજી તેના જ નાથું કષાય, સમ્યગ્દર્શન, સ્વાનુભુતિ અને સ્વરૂપાચરણ ચારિત્રના ઘાતક છે, અને માત્મસ્વરૂપનું વિસ્મરણ કરાવનાર પણ તે જ કષાય છે.
પુનઃ તે જ, અનંતાનુબ'ધી કષાય સહિત વિષય અને સંગનું સ્વરૂપ કહી ખતાવે છે. (અહીં કષાય, વિષય, રાગ, દ્વેષ અન તાનુબંધી સબંધીએ સમજવા)
નીચેના શ્લેાક વધુ સમČન કરે છે.:
विषय कषायैः युक्तः रुद्रः परमात्मभाव रहित मनाः । स न लभते सिद्धि सुखं जिन मुद्रा पराङ्मुखः जीवः॥ २४ ॥
અઃ- જે છત્ર વિષયકષાયથી યુક્ત છે, અને રુદ્ર પરિણામી છૅ, હિંસાદિક વિષયકષાયાદિક પાપને વિષે હ સહિત પ્રવર્તે છે, અને પરમાત્માની ભાવનાએ કરી રહિત છે ચિત્ત જેવું, અને જે જિનમુદ્રાથી વિમુખ છે, તે જીવ સિદ્ધિ સુખ-મેાક્ષસુખને નથી પામતા.
–
कांक्षित कलुषितभूतः कामभोगेषु मूर्च्छितः सन् । अर्भुजानोऽपि च भोगान् परिणामेन निबध्यते ॥ २५ ॥
અર્થ:- જે, કામભોગેાની તીવ્ર ઇચ્છા કરવાવાળા, રાગદ્વેષાદિક મહા મલિન ભાવેાથી પીડિત થઇ કામભાગેામાં અત્યંત મૂર્છિ ત