________________
વિખ્યાત મા
ભાર ની તમામ ને
સૂફમ મિથ્યાત્વનું સ્વરૂપ દ્રવ્યલિંગી મુનિ અંતિમ રૈવેયક સુધી જાય છે. એકત્રીસ સાગર સુધીની દેવાયુની પ્રાપ્તિ અનંતવાર તે જીવે કરી એમ શાસ્ત્રો લખે છે. હવે એવું ઉચ્ચપદ તે ત્યારે જ પ્રાપ્ત કરે છે કે, જ્યારે અંતરંગ પરિણામ પૂર્વક મહાવ્રત પાળે, મહામંદકવાથી હોય, આલેક પરલોકની બુદ્ધિ પૂર્વ ભેગાદિની ઈચ્છા રહિત હોય, કેવળ ધર્મબુદ્ધિથી મોક્ષાભિલાષી બની સાધના કરે એટલા માટે
વ્યલિંગી મુનિમાં સ્થલ અન્યથાપણું તે છે જ નહી; છતાં સૂક્ષમ મિથ્યાત્વ માન્યતામાં રહી જાય છે તે જ સંસાર પરિભ્રમણનું કારણ છે. જો કે તે ભાવ કેવળી ભગવંત સિવાય અન્યજ્ઞાની જાણું શકતે નથી તો પણ પિતાના આત્મામાં જે આવા ભાવો રહી જતા હોય તે તેવા ભાવ ત્યાગ કરવા ગ્ય છે. એમ સમજી અહીં સંક્ષેપથી બતાવીએ છીએ –
દ્રવ્યલિંગી મુનિ ચાર ગતિઓમાં જન્મ મરણાદિકના દુઃખ જાણું સંસારથી ઉદાસીન થઈ તે મોક્ષને ઇચ્છે છે. વળી વિષય ભેગાદિનાં ફળ નર્કાદિક છે, શરીર અશુચિમય છે, વિનાશીક છે, કુટુંબાદિક સ્વાર્થના સગાં છે. ઈત્યાદિ પદ્રવ્યોને દેષ વિચારી તેને તે ત્યાગ કરે છે. અને ત્રેતાદિનું ફળ સ્વર્ગ મોક્ષ છે તપચરણાદિ પરંપરા મેક્ષરૂપી પવિત્ર ફળના આપનાર છે માટે શરીર શેષવા યોગ્ય છે. દેવ ગુરુ, શાસ્ત્રાદિ હિતકર છે. કલ્યાણના દાતા છે. ઈત્યાદિ પરદ્રવ્યોના ગુણ વિચારી તેને જ અંગીકાર કરે છે. એમ કોઈ દ્રવ્ય પ્રત્યે ઈષ્ટ બુદ્ધિ અને કેઈ દ્રવ્ય પ્રત્યે અનિષ્ઠ બુદ્ધિરૂપ શ્રદ્ધાન કરે છે. તે શ્રદ્ધાન જ મિથ્યા છે તેથી તેની ઉદાસીનતા પણ મિથ્યા રાગદ્વેષરૂપ છે, એ પ્રમાણે પર