________________
સુધી સાત કર્મોને બંધ થાય છે પણ જ્યારે આયુકર્મને બધા પડે ત્યારે આઠે કર્મોને બંધ એક સાથે પડે છે.
ત્રીજુ મિશ્ર ગુણસ્થાન, અપૂર્ણકરણ, અનિવૃત્તિકરણમાં આયુ છેડી સાત કર્મોને બંધ એક સાથે પડે છે.
દશમાં સૂક્ષ્મસાપરાય ગુણસ્થાને આયુ અને મેહનીયને છોડી છ મૂલ કર્મોને બંધ એક સાથ પડે છે.
' અગિઆરમાં (ઉપશાંતકષાય) બારમાં (ક્ષીણકષાય) તેરમાં (સગીજિન) ગુણસ્થાનમાં એક વેદનીય કમને બંધ પડે છે અગજિનમાં કોઈ પણ પ્રકારને બંધ થતું નથી. ઉદય - ૧૦માં ગુણસ્થાન સુધી આઠે કર્મોને ઉદય હોય છે. ૧૧-૧૨માં ગુણસ્થાનમાં મેહ છોડી સાત કર્મોને ઉદય હાય છે. અને ૧૩-૧૪માં ગુણસ્થાનમાં માત્ર ચાર અઘાતિયા કર્મોને ઉદય હોય છે. ઉદીરણું - વેદનીય તથા આયુકમની ઉદીરણું છઠા ગુણસ્થાન સુધી થાય છે. મેહનીયની દશમાં ગુણસ્થાન સુધી, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મની ૧૨ માં ગુણસ્થાન સુધી અને નામ, ગોત્રકર્મની ૧૩ માં સુધી ઉદીરણા થાય છે.
મિશ્રગુણસ્થાન વિના પ્રમત ગુણસ્થાન સુધી આયુની સ્થિતિમાં આવેલી માત્ર કાળ બાકી રહ્યા પછી આયુ છેડી સાત કર્મોની ઉદીરણા થાય છે. સૂક્ષ્મસાંપરામાં એટલેજ કાળ બાકી રહેવાથી આયુ, મેહનીય અને વેદનીય એમ ત્રણ કર્મોને