SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ગુણસ્થાનના નામ મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર (સમ્યમિથ્યાત્વ) અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરત, (સંચમાસંચમ) પ્રમત સંયત, અપ્રમત, અપૂર્વકરણ, અનિવૃતિકરણ, (બાદર સાપરાય) સૂમસાંપરાય, ઉપશાંત મેહ, ક્ષીણમેહ, સયોગીજિન અને અગીજિન. કરણની વિગત - નરકાદિ ચારે આયુ કર્મોમાં સંક્રમણકારણ વિના (૯) નવ કરણ થાય છે. બાકી બધી પ્રવૃતિઓમાં દશ કરણ થાય છે. પહેલા ગુણસ્થાનથી આઠમાં અપૂર્વકરણ ગુણસ્થાન સુધી દશકરણ થાય છે. - અપૂર્વકરણથી સૂમસાંપરાય ગુણસ્થાન સુધી (૭) સાત કરણ થાય છે. અગિઆરમાં ગુણસ્થાન ઉપશાંત મેહમાં મિથ્યાત્વ અને મિશ્રમેહનીયનું સંક્રમણકરણ થાય છે અર્થાત્ તે બન્નેના કર્મ પરમાણું સમ્યકત્વમેહનીય રૂ૫ પરિણમે છે. તેથી છ કરણ થાય છે. બારમાં ક્ષીણમેહ કષાય, થી સગીજિન સુધી સંક્રમણકરણ વિના છ કરણ થાય છે. અગી કેવલી ભગવંમાં સત્વ, ઉદય એમ બે કરણ હોય છે. અંત સમયમાં કેઈ કરણ હેતું નથી. બંધ, ઉદય, ઉદીરણુ, સત્તા સ્થાનનું વર્ણન બંધા- ત્રીજુ ગુણસ્થાન છેડી પહેલાથી સાતમાં ગુણસ્થાન
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy