________________
પ
હાડકાંઓ દુ:ખે છે તે પ્રમાણે કર્મના આઘાત બધા આત્મ પ્રદેશેામાં દુઃખ આપે છે.
का वि अपुव्वा दीसदि पुग्गलदव्वस्स एरिसी सती । केवळणाणसहाओ विणासिदो जाइ जीवस्स ॥ ५०८ ॥
અર્થ:- પુદ્ગલ દ્રવ્યની કાઈ એવી અપૂર્વ શક્તિ દેખીએ છીએ કે જે જીવને! કેવળજ્ઞાન સ્વભાવ છે તેના પણ આ શક્તિ નાશ કરે છે.
ભાવાર્થ:- જીવની અનંત શક્તિ છે તેમાં એક કેવળજ્ઞાન શકિત એવી છે કે તેના વ્યકત પ્રકાશ થાય ત્યારે બધા પદાર્થોને એક સમયમાં જાણે છે એવી શકિતને પણ પુદ્ગલ નાશ કરે છે અથવા વ્યક્ત થવા દેતી નથી એવું આ પુદ્ગલનું કાર્ય મહાન મહાત્મ્ય છે.
વિશેષાઃ- આત્મા એક દ્રવ્ય છે, તેના અનત ગુણુ છે, તેના અસંખ્યાત પ્રદેશ છે, એક એક પ્રદેશ પર અનંત કામ ણુવ ણા છે, એક એક વણા વિષે અનંત અનંત પુદ્દગલ પરમાણુ છે, એક એક પરમાણુમાં અનત ગુણા છે. તે હિસાબે અન તાન'ત પુદ્ગલ પ્રદેશાથી ઘેરાએલી એવી સંસારાવસ્થિત જીવ દ્રવ્યની સ્થિતિ છે. અર્થાત એક જીવ યના અનતાન ત દુશ્મન તે વ્યે અન તાનત, ગુણે અનંતાનંત, પ્રદેશે અન’તાનત ! તે શું વાતુઓના તડાકાથી નાશ થઈ જશે? અથવા પેાતાના પ્રભાવ (દાન શકિત) છેડી દેશે, તેના જરા શાંત ચિત્તે વિચાર કરવા ચેાગ્ય છે. હું ભવ્ય ! તેમાં જીવને અનતે પુરુષાર્થ કરવા રહે છે