________________
૫૫૮
આવ્યો તેને ભૂતશરીર કહે છે, જે શરીરને જ્ઞાતા આગામી કાળમાં ધારણ કરશે તેને ભવિષ્ય શરીર કહે છે અને જ્ઞાતાના વર્તમાન શરીરને વર્તમાન કહે છે. ભૂત શરીરના ત્રણ ભેદ છે (૧) યુત (૨) ચાવિત (૩) ત્યક્ત. જે શરીર પિતાની આયપૂર્ણ કરીને છુટે તેને મૃત કહે છે. જે અકાળ મૃત્યુ દ્વારા શરીર છુટે તે
વિત છે અને જે શરીર સંન્યાસ મરણથી છુટે તેને ત્યકત કહે છે. ત્યક્ત શરીર ત્રણ પ્રકારના થાય છે(૧) પ્રાપગમન (૨) ઈગિની (૩) ભક્ત પ્રત્યાખ્યાન મરણ છે. ભક્તપ્રત્યા
ખ્યાનના ત્રણ ભેદ છે– જઘન્ય મધ્યમ, ઉત્કૃષ્ટ તદધ્યતિરિકતને આગમ દ્રવ્ય નિક્ષેપના બે ભેદ છે (૧) કર્માત દ્વયતિરિકતને આગમ દ્રવ્ય નિક્ષેપ અને (૨) કર્મતદ તિરિકતને આગમ દ્રવ્ય નિક્ષેપ છે. દર્શન વિશુદ્ધિ આદિ સેલ પ્રકારના તીર્થકર નામકર્મના કારણથી જીવના પ્રદેશ એ બંધાએલ તીર્થકર નામકર્મને કમેતદ્વયતિરિકતનેઆગમ દ્રવ્ય નિક્ષેપ કહે છે. અને કર્મ ત૬વ્યતિરિકતને આગમ દ્રવ્ય નિક્ષેપના બે ભેદ છે - (૧) લૈકિક કર્મ તદ્રવ્યતિરિકતને આગમ દ્રવ્ય નિક્ષેપ અને (૨) લેકેત્તર નેકર્મ તદ્રવ્યતિરિતને આગમ દ્રવ્ય નિક્ષેપ છે. તેમાં લૌકિકના સચિત્ત, અચિત્ત, અને મિશ્ર એમ ત્રણ ભેદ છે અને કેત્તરના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે ભેદ છે (આનું વિશેષ વર્ણન ધવલ ખંડ ૧ પૃષ્ઠ ૧૨ થી ૩૦ માં જોઈ લેવું)