________________
કહેવામાં આવે છે. . સમ્યજ્ઞાનીનું આ જ લક્ષણ છે કે, જેના આત્મામાં દશમાહનીય કર્મ ના ઉપશમ, ક્ષય તથા ક્ષયાપશમથાય છે, તેની સાથે જ મતિજ્ઞાનાવરણુ કર્માંના વિશેષ ક્ષાપમ ( લબ્ધિ ) પ્રગટ થાય છે. મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયે પશમ જો કે સામાન્ય દૃષ્ટિથી સર્વે જીવાને હાય છે, પરંતુ આ ક્ષયાપશ્ચમ ભાવની જાતિ જ જીદ્દી છે; તેથી તેને સ્વાત્માનુભૂત્યાવરણુ કર્માંના ક્ષયેાપથમ કહે છે. સ્વાત્માનુભૂતિ છે તે મતિજ્ઞાનના એક ભેદ છે. સભ્યજ્ઞાનીને સ્વાત્માનુભૂતિની લબ્ધિ થયેલ છે, એજ સમ્યગ્દર્શનનું અસાધારણ લક્ષણ (ચિહ્ન ) છે. સ્વાત્માનુભૂતિ પ્રગટ થવાથી સભ્યજ્ઞાની અલૌકિક, અચિન્ત્ય, અનિર્વચનીય, અક્ષય તથા પરમ આલ્હાદ સ્વરૂપ આત્મશાંતિના આસ્વાદ લે છે. અર્થાત્ પ્રત્યેાજનભૂત આત્માપયેગી પદાર્થોનું અપૂર્વ પરિણમનરૂપ નિશ્ચય શ્રદ્ધાન સભ્યજ્ઞાનીને જ થઈ શકે છે. (વિશેષ ખુલાસા આજ ગ્રંથના પૃષ્ટ ૬૭૬ માં જીવેા. )
૩. સ્વરૂપાચરણુ ચારિત્રનું સ્વરૂપ :
कर्मादान क्रियारोधः स्वरूपाचरणं च यत् । धर्मः शुद्धोपयोगः स्यात् सैष चारित्र संज्ञकः ॥ २ ॥
અ:- કર્મોને ગ્રહણ કરવાની ક્રિયાનું રોકાઇ જવું તે સ્વરૂપાચરણુ ચારિત્ર છે, તેજ ધર્મ છે. તે જ શુદ્ધોપયાગ છે અને તે જ યથાર્થ ચારિત્ર છે.
ઉપર બતાવેલ સમ્યગ્દર્શન, સ્વાનુભૂતિ અને સ્વરૂપાચરણુ ચારિત્ર, એ ત્રણે ગુણાની પ્રગટતા ઉઘાડ, અનંતાનુબ ધી કષાય,