________________
૫૦
દેખવામાં નિમિત્ત છે. કરોડે સૂર્યો સમાન ઉવલ, સે ઇનોથ પૂજનિક, વંદનીય અર્ચનીય, ચક્રવતી, બલદેવ, વાસુદેવ, નાર, મહેન્દ્ર, સુરેદ્ર અસુરેન્દ્ર, ગણધરેન્દ્ર, મુનીએ ગાઢ ભકિતથી આશક્ત થઈ બન્ને હાથ જોડી જેના ચરણ કમલેમાં નતમસ્ત થયા છે. અર્થાત નમસ્કાર કરે છે એવા નિર્મળ ચંદ્ર મંડલ સદશ તેજસ્વી જીવન્મુક્ત અરિહંત પરમાત્મા સર્વ ગુણેથી શુદ્ધ શુદ્ધ છે. તે જ સાચા દેવ પદના ધારી છે.
અઢાર દેશનું સ્વરૂપ क्षत्पिपासाजरान्तकजन्मान्तक भयस्मयाः ।
न रागद्वेषमोहाश्च यस्यात्पः स प्रकीर्त्यते ॥४७०॥ અર્થ:- ક્ષુધા તૃષા, જરા. ગ, જન્મ, મૃત્યુ, ભય, મદ, રાગ, દ્વેષ, મેહ, ચિંતા, રતિ, નિદ્રા, આશ્ચર્ય વિસ્મય) વિષાદ (ઉદ્વેગ-શેક) વેદ (પસીને) ખેદ (વ્યાકુલતા) એમ અઢાર દેવ જેમાં નથી તે આપ્ત છે.
ભાવાર્થ ૧ અસતાવેદનીય (કર્મના ઉદય)ની તીવ્ર ઉદીરણ થતાં થતી
સુધા અને મોહનીયકર્મ (અરતિ–લોભ) ના ઉદય નિમિત્તે થતી જે ખાવાની ઈચ્છારૂપ, દુખ (કલેશ) તે સુધા છે.
(વીયતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી.) ૨ અસાતવેદનીય (કર્મના ઉદય)ની તીવ્ર, તીવ્રતર ઉદીરણ થતાં
થતી પીડાથી ઉપજની તૃષા છે તે મેહનીય (અરતિલેલ)