________________
કપ
સમ્યકત્વ પૂર્વે જેવો કને પશમ થવું જોઈએ તેને ક્ષપશમ કહે છે અને સત્વ ગ્રહણ કરવાને ગ્ય સામગ્રીની પ્રાપ્તિ થવી તેને લબ્ધિ કહે છે.
વિશુદ્ધિ લબ્ધિનું સ્વરૂપ आदिमलब्धिभवो यः भावो जीवस्य सातप्रभृतीनाम् । शस्तानां प्रकृतीनां बंधनयोग्यो विशुद्धिलब्धिः सः ॥४६१॥
અર્થ:- પહેલી ક્ષયે પશમ લબ્ધિના પ્રભાવથી જીવને સાતવેદની આદિ શુભ પ્રકૃતિનાં બંધના કારણ ભૂત જીવન ધર્માનુરાગરૂપ શુભ પરિણામેની પ્રાપ્તિ તે વિશુદ્ધિ લબ્ધિ છે. ભાવાર્થ- અશુભ કર્મોને અનુભાગ ઘટવાથી સંકલેશ (તીવ્ર કષાયરૂ૫) પરિણમેની હાનિ થવી અને વિપક્ષી પરિણામની નિર્મળતા (વિશુદ્ધતા)ની વૃદ્ધિ થવી જોઈએ કેમકે મહિના મંદ ઉદયમાં જ્યારે મંદ કષાયરૂપ ભાવ પ્રવર્તે ત્યારે જ તત્વવિચાર થઈ શકે છે.
દેશના લબ્ધિનું સ્વરૂપ, षड्द्रव्यनवपदार्थोपदेशकरमूरिप्रभृतिलाभो यः। .. देशितपदार्थधारणलाभो वा तृतीयलब्धिस्तु ॥४६२॥ અર્થ-છ દ્રવ્ય અને નવ પદાર્થને ઉપદેશ કરવાવાળા આચાર્ય આદિને લાભ થ અર્થાત્ ઉપદેશને લાભ મળ અને ઉપદે