________________
+
અથ શ્રીમત કહીયે નિર્બોધ લક્ષ્મી અંતરંગ લક્ષમી, કેવલજ્ઞાન, કેવલદર્શન બાહ્ય લક્ષમી પરમ દારિક શરીર સમવસરણઆદિ વિભૂતિ) સહિત જે સર્વજ્ઞદેવનું શાસન (અપ્રતિકત--આજ્ઞામત) છે, તે જયવંત પ્રવર્તે. કેવું છે સર્વદેવનું શાસન વ્યાકરણ, ન્યાય, છન્દ, અલંકાર, સાહિત્ય યંત્ર, મંત્ર તંત્ર, જ્યોતિષ, વૈદ્યક, નિમિત્ત અને મોક્ષ માર્ગની પ્રવૃતિ આદિ વિદ્યાઓને વસવાનું કુલગ્રહ છે તથા ભવ્ય જીવોને એક માત્ર અદ્વિતીય (બીજું નહિ) શરણ છે પ્રશાન્ત છે તથા સમસ્ત આકુળતા અને ક્ષોભને મટાડવાવાળું છે એટલા માટે અતિગંભીર છે. ભાવાર્થ- સર્વજ્ઞને મત સમસ્ત જનું હિત કરવાળે છે તે
જ્યવંત પ્રવર્તી એ આચાર્ય મહારાજે પ્રશસ્ત અનુરાગ સહિત મહિમાં ગાય છે.
સપુરની નિર્દોષવાણું प्रबोधाय विवेकाय हिताय प्रशमाय च ।
सम्यक्तत्वोपदेशाथ सतां सूक्तिः प्रवर्तते ॥४०५॥ અર્થ - પુરુષની ઉત્તમ વાણી છે તે જીના પ્રકૃણજ્ઞાન, વિવેક, હિત, પ્રશમતા અને સમ્યક પ્રકારે તત્ત્વને ઉપદેશ આપવાને અર્થે પ્રવર્તે છે, ભાવાર્થ- અહીં પ્રકૃણજ્ઞાનને અભિપ્રાય પદાર્થોનું વિશેષ જ્ઞાન થવું તે છે, અને વિવેક કહેવાથી સ્વપરના ભેદને જાણવાને અભિપ્રાય સમ. કેમકે પદાર્થોના જ્ઞાન વિના સ્વારનું ભેદજ્ઞાન