________________
૩૦
વ્યવહાર સમ્યજ્ઞાન છે, અને શ્રાવક મુનિના ચારિત્રનું પાલન કરવું તે વ્યવહારચારિત્ર છે. એ પ્રમાણે ભેદ રત્નત્રયમાં ઉપયુક્ત થવું એગ્ય છે, અર્થાત્ પ્રથમ શ્રેણિના મુમુક્ષુ માટે
ગ્ય છે. કારણ કે આ વ્યવહાર રત્નત્રયના પ્રભાવથી (અભ્યાસથી) નિશ્ચય રત્નત્રયનો લાભ થાય એવી ભાવના કરવી યોગ્ય છે. પિતાના શુદ્ધ આત્મ સ્વરૂપની ભાવના કરવી તે ખરેખર નિશ્ચય રહનત્રયની ભાવના છે. અર્થાત્ શુદ્ધાત્માની ભાવના મોક્ષાથી જીને ઉપાદેય (કાર્યકારી) છે. પરંતુ શુદ્ધાત્મ ભાવનાના અલામાં વ્યવહાર રત્નત્રયની ભાવના કરવી એગ્ય છે જેથી શુદ્ધાત્મ ભાવનાની શીધ્ર પ્રાપ્તિ થાય. - સુતા સુચિ જ્ઞાતા પાકમાવલિઃ | ... "व्यवहारदेशिताः पुनर्ये वपरमे स्थिता भावे ॥३७०॥ અર્થ- જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થઈ પૂર્ણ જ્ઞાન, ચારિત્રવાન થઇ ગયા છે તેમને તે શુદ્ધને ઉપદેશ કરવાવાલ શુદ્ધના જાણવા જેગ્ય છે; અને જે જીવો અપરભાવે અર્થાત શ્રદ્ધાન, જ્ઞાન, ચારિત્રના પૂર્ણ ભાવને નથી પોંચી શકયા, અથવા સાધક અવસ્થામાં સ્થિત છે તેઓને વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા ગ્ય છે. ભાવાર્થ- જ્યારે કે પુરુષ પરિણામિકભાવરૂપ પરમશુદ્ધજ્ઞાનઘનૈક સ્વભાવને જ અનુભવ કરે છે ત્યારે તે વૈભાવિક ભાવરૂપ અશુદ્ધ સ્વભાવને કદી પણ અનુભવ કરી શકતા નથી, કારણ કે તેને તે સમય સુદ્ધનય જ ખાસ જરૂર છે. શુદ્ધનયને વિષય એક અસાધારણ જ્ઞાયક માત્ર આત્મા જ છે. અર્થાત