________________
અથત આત્મા અને દેહ એ બન્નેને ભેદ કરવામાં અતિ ઉપયોગી એ નિર્મળ વિવેક પ્રાપ્ત થ અત્યંત દુર્લભ છે. शरीरतः कर्तुमनन्तशक्ति विभिन्नमात्मानमपास्तदोषं। जिनेन्द्र कोषादिवखड्गयष्टिं तवप्रसादेन ममास्तु शक्तिः
અર્થ - હે જિનેન્દ્રદેવ ! આપના પ્રસાદથી મને ખ્યાનથી તલવાર જેમ ભિન્ન છે, તેમ અનંત શકિતના ધારક નિર્દોષ આત્માને શરીરથી ભિન્ન કરવાની શક્તિ પ્રાપ્ત થાઓ, એવી આપ કૃપાલુ પાસે પ્રાર્થના છે. वसतुगहरकाननकोटरे तपतुचोग्र तपोऽन्दशतैरपि । पठतु शाखकदंबमहर्निशं नहि विचारमृतेसुखमेधते ॥३२२॥ અર્થ- અત્યંત ભયંકર ગહન નિજન નિરુપદ્રવ વનમાં વાસ કરો, તથા મેટા વૃક્ષોના કેટરમાં ભલે વાસ કરે, સેંકડો વર્ષો સુધી અનેક પ્રકારના પ્રચંડ તપને ભલે તપે અનેક શાસ્ત્રોના સમૂહને ભલે ભણી જાઓ, પરંતુ આત્મજ્ઞાનથી ઉત્પન્ન થએલ સ્વાભાવિક જે અતીન્દ્રિય સુખ તેની પ્રાપ્તિ અને એને અનુભવ તે દિવ્ય અંતરંગ વિચાર વિના નથી જ થા. સમ્યકજ્ઞાન પણ વિચાર વિના નથી થતું
नोत्पद्यतेविनाज्ञानं विचारेणान्य साधन। .. यथापदार्थभानंहि प्रकाशेनविनाकचित् ॥३२३॥
કરે અનેક પ્રકારના આ પરંતુ મને અને એને એના