SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ - પાપકા વિષના વૃક્ષ સમાન છે. એ કારણે એનું કેળ પણ દુઃખદેવાવાળું છે. त्यक्तवा विवेकमाणिकयं सर्वाभिमतसिद्धिदम् । अविचारितरम्येषु पक्षेष्वज्ञः प्रवर्तते ॥३१॥ અર્થ- જે મોક્ષમાર્ગથી વિમુખ અજ્ઞાની આત્મા છે, તે સમસ્ત મનવાંછિત સિદ્ધિને આપવાવાળા વિવેકરૂપી ચિંતામણિ રત્નને -છેડી દઈને વિચાર વિના મૂઢ બુદ્ધિથી રમણીક ભાસવાવાળા પક્ષમાં (મતમાં) પ્રવૃતિ કરવા લાગી જાય છે. विवेकः स्तोकपुण्यानां चिरंचिचेनतिष्ठति । मंदिरेषुदरिद्रस्य प्रदीपोदीप्यतेकियत् ॥३१९॥ અર્થ- અતિ અલ્પ પુણ્યવાન છના ચિત્ત વિષે વિવેકરૂપી રત્ન ઘણે વખત સુધી ટકી શકતું નથી. જેમ દરિદ્રો માણસના ઘર વિષે દી કયાં સુધી પ્રકાશ કરે ! અર્થાત્ બહુજ થોડા વખત રહે છે કેમકે તેલના અભાવને લઈ દી કયાં સુધી રહી શકે? ન જે રહી શકે. देहात्माधविवेकोयं सर्वदा सुलभोभवेत् । भवेकोटयापितभेदे विवेकस्त्वति दुर्लभः ॥३२०॥ ... અ– દેહાત્મબુદ્ધિ-દેહ એજ આત્મા છે એ અવિવેક તે સદાય કાળ સુલભ છે, પરંતુ કરડે ભવને વિષે આત્મા અને દેહ બને ભિન્ન છે (તલવાર અને મ્યાનની માફક જુદા છે)
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy