________________
एवमयं कर्मकृतविरसमाहितोऽपि युक्त इच।। - प्रतिभाति बालिशानां प्रतिभासः स खलु भवबीजं ॥८९॥ અર્થ – એવી રીતે આ આત્મા કર્મોના નિમિત્તથી થયેલ ભાથી સંયુક્ત ન હોવા છતાં પણ અજ્ઞાની છને સંયુક્ત સરિખે પ્રતિભાસિત થાય છે, અને તે પ્રતિભાસજ નિશ્ચય કરીને સંસારનું બીજભૂત છે. ભાવાર્થ – એવી રીતે આ જીવ જે કે નિશ્ચય નયથી કર્મ જનિત રાગ દ્વેષાદિ ભાવથી રહિત છે, તે પણું આ રાગી છે, આ ઢેબી છે, એ મિથ્યા અભિપ્રાય જે અજ્ઞાની-મેહી જીવની અંદર ઝબકે છે, એજ વાસ્તવમાં એને. સંસાર પરિભ્રમણનું બીજ છે. रक्तो बन्धाति कर्म मुच्यते कर्मभी राग रहितात्मा ।
एष बन्ध समासो जीवानां जानीहि निश्चयतः ॥९॥ અર્થ - જે જીવ પર દ્રવ્યમાં રાગી છે તેજ જ્ઞાનાવરણાદિ કર્મોને બાંધે છે, અને જે રાગ ભાવે કરી રહિત છે, તે સર્વ કર્મ કલાકેથી મુક્ત થાય છે. નિશ્ચય ન કરી સસારી આત્માઓને રાગાદિ વિભાવરૂપ અશુધ્ધ ઉપગ જ ભાવ બંધ છે, એવું બંધનું સંક્ષેપ કથન હે શિષ્ય! તું સમજ .. अज्ञानी कर्मफलं प्रकृतिस्वभावस्थितस्तु वेदयते । ..
ज्ञानी पुनः कर्मफलं जानाति उदितं न वेदयते ॥९॥