________________
1 દિ જો વિવું ઘરત સ્થાસુલાત
सर्वस्य कर्मणस्तत्र वैलक्षण्यात् स्वरुपतः ॥ ७० ॥ અર્થ - આ જીવ પિતાના સર્વાત્મ પ્રદેશમાં કર્મોના ઉદયે કરી ખરેખર એવી રીતે વ્યાકૂલ રહે છે કે, જેમ અગ્નિના સાગથી પાણી છણછણાટ કરે છે અર્થાત તખ્તાયમાન રહે છે. શુભ કે અશુભ કઈ પણ કર્મને ઉદય એ નથી કે જે આ જીવને સુખદાયી હય, કેમકે સર્વે કર્મોને સ્વભાવ જીવના સ્વભાવથી ભિન્ન જ છે, માટે કર્મ રહિત અવસ્થાન ગ્રહણ કરવા યોગ્ય છે, કર્મોને ગ્રહણ કરવાનું તથા દુખનું કારણ માત્ર રાગ દ્વેષ મેહરુજીવના પરિણામ છે, જે સમ્યગ્દર્શન તેમજ આ શાંતિના ઘાતૃક છે.
ભાવાર્થ- સંસારી જીવમાં આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ કેઈને કોઈપણ રૂપમાં રહે છે તેથી કંઈપણ સંસારી જીવ સુખી નથી. સંજ્ઞાનું નામજ તૃષ્ણ છે, અને તૃણુજ આકુલતાનું બીજ છે તે આકુલતા સુખરુપ કેમ હાઈ શકી કદાપિ ન જ હોય. છતાં જીવ સાતવેદનીના ઉદયમાં સુખ માની રહ્યો છે, પણ તે વાસ્તવિક સુખ નથી પણ ખજ છે. શું આત્માનું સુખ પરને આધીન હોય, કે ક્ષણિક હેય? શું તેને સુખ કહી શકાયી નજ કહી શકાય. । रंजयति अशुभकुणपे रागो द्वषोपि दृष्टिनित्यं ।
मोहोपि महारिपुः यभियतं मोहयति सद्भावं ॥ ७१ ॥