________________
સુખદાયી કેઈ નથી અને શરીરાદિના અનુભવ સમાન સુખદાયી બીજું કઈ નથી. કેમકે આ જીવ અનાદિ કાળથી અત્યાર સુધી શરીરાદિકને આત્મા માની તથા પરમાત્માનું સ્વરૂપ ન જાણવાથી ન અનુભવવાથી જ દુઃખ જોગવી રહ્યો છે.
અનાદિ કાલથી મિથ્યાત્વવશ છવ શું કરે છે? चिरं सुषुप्तास्तमसि, मुढात्मानः कुयोनिषु ।
નાભિચાર-મૂતેષુ પણ નિતિ જ્ઞાતિઃ ૬૮ ! અર્થ - મૂઢ સંસારી જીવ મિથ્યાત્વના ઉદયવશ અનાદિ કાળથી તે નિગેદાદિ મુનિએમાં નિવાસ કરી રહેલ છે. અર્થાત અચેતનની માફક સૂઈ રહેલ છે, પરંતુ જે કદાચિત કર્મોદયથી જીવ, મન સહિત સંસી પણ થઈ જાય છે, તે માનસિક સંક૯પ-વિકલ્પ દ્વારા પ્રત્યક્ષ આત્માથી ભિન્ન સ્ત્રી, પુત્રાદિક સંબંધીઓને પણ પોતાના માની અનેક પ્રકારના પ્રપંચમાં પડયા રહે છે, કે જેથી તત્ત્વચિંત્વનને અવકાશ જ નથી રહેતું. ભાવાર્થ- નિગોદાદિક પર્યાયમાં તે જ્ઞાનની અત્યંત ન્યૂનતાથી-આજીવ અનેક દુઃખેને ભેગવેજ છે કિંતુ પહેલી પયાથી વિશેષ જ્ઞાનવાન મન સહિત પંચેન્દ્રિય પણું પ્રાપ્ત થયું છે છતાં પણ રાગ, દ્વેષ, મેહવશ આત્માને ભૂલી, આત્માથી ભિન્ન પદાર્થોને પોતાના માની દુઃખી થઈ રહ્યો છે.
व्याकुलः सर्वेदेशेषु जीवः कर्मोदयाद् ध्रुवम् । बहियोगाथा वारि तप्तं 'स्पर्शोपलब्धतः ॥ ६९॥