________________
૪૯
તેનામાં યોગ્યતા જ નથી: કદાચિત્ જાણવાને ઇચ્છે તેા અનર્થ જ કરે.
સમ્યગ્દષ્ટિની ભાગામાં પ્રવૃત્તિ ચારિત્રમેહનીય કર્મના ઉદ્દયને લઈને જ છે. તેને હવે સિદ્ધ કરે છે:
दृङ्कं मोहस्य क्षतेस्तस्य नूनं भोगाननिच्छितः । हेतु सदभावतोऽवश्यमुपभोग क्रिया बळात् ॥ ५० ॥ અ-સમ્યગ્દષ્ટિને દર્શનમાહનીયકમ ના નાશ થવાથી ભાગાની ઇચ્છા નિયમથી ખરેખર હાતી નથી. તે ભાગાને ઈચ્છતા નથી. પરંતુ હેતુની સત્તાથી અવશ્ય પ્રેરિત થઇ, એને ઉપભાગ ક્રિયા કરવી પડે છે. હતુ તે જ ચારિત્રમેહનીયને! ઉયજન્ય વિપાક છે.
सुद्धे सम्म अवि-रदोषि अज्जेद्रि तित्थयरणामं । जादोदु सेणिगो आगमेोस अरहो अविरदो वि ॥ ५१ ॥
અર્થ:- જે ભવ્ય આત્માના નિર્મલ પારદર્શક હૃદયકમળને વિષે શુદ્ધ સમ્યકત્વરત્ન બિરાજમાન છે, તે વ્રત રહિત હાવા છતાં પણ સમ્યકત્વના પ્રભાવથી ભવિષ્યકાળમાં અરડુંત ભગવાન થશે. એટલે સમ્યકત્વ સહિત અને વ્રત રહિત પુરુષ તીર્થંકરનામ કર્મને ઉપાર્જન કરે છે. તે રાજા શ્રેણિકના દૃષ્ટાંતથી જાણવું.
पदसमदुबादसेहिं अण्णाणि यस्स जा सोधी । ततो बहुगुण दरिया होज्ज हु जिमिंदस्स णाणिस्स ॥ ५२ ॥