________________
કંઈ લેવું નહીં. હિંસા કરાય નહીં જૂઠું બોલવું નહીં. ચોરી કરાય નહી. કદૃષ્ટિ કરાય નહી. મમત્વબુદ્ધિ કરવી નહી. આવી આવી સમજણ વગર ઉપદેશે તેને મળેલ છે. પંચતાનિ પવિત્રાણિ, સર્વેષાં ધર્મચારિણમ્ અહિંસા સત્ય મસ્તેય, ત્યાગે મૈથુન વજન .
ભાવાર્થ—અહિંસા સત્ય અનેતેય (ચોરી ન કરવી) બ્રહ્મચર્ય (સ્ત્રી સંગને ત્યાગ) અને પરિગ્રહ એ પાંચ મહાનિમેને તે સર્વ ધર્મવાળા એક સરખી રીતે પવિત્ર જ માને છે. પરદેશે પાંડિત્ય, સર્વેષાં સુકર નૃણામા ધર્મ સ્વીય મનુષ્કાનં, કસ્યચિસુમહાત્મનઃ |
ભાવાર્થ_બીજાને ઉપદેશ આપવામાં પિતાની પંડિતાઈ વાપરવી. એ બધા માણસને સુલભ જ છે. પરંતુ પોતે તે પ્રમાણે ધર્માચરણ કરવું એ તે કઈ મહાત્માથી જ બની શકતું હશે.
આ ઉપરથી સમજી શકાય છે કે ભાણજી પુન્યશાળી તે જરૂર છે. તેને અમુક પ્રકારનો પુદય થતાં એક વખત ભવ્ય જિનાલયમાં શ્રી આદિનાથ પ્રભુજીની ભવ્ય મનોહર મોટી પ્રતિમાના દર્શન થયા. મહટી પ્રતિમાજી હેવાથી બહાર રહ્યા છતાં સારી રીતે જોઈ શકાતી હતી. તે જોઈને તેના હૃદયમાં ભાવોલ્લાસ ખૂબ થયે. વારંવાર નમન કરે છે. આવી પ્રતિ